India Hill Station : આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન ! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે



 દેશમાં એવા અનેક હિલ સ્ટેશનો છે જે સુંદરતામાં ભલ ભલાને પછાડે પરંતુ મોંઘા પણ ખુબ પડે. અમે તમને એવા કેટલાક સસ્તા હિલ સ્ટેશન વિશે જણાવીશું ...

1. દાર્જિંલિંગ

પશ્ચિમ બંગાળના ખુબ જ સુંદર રેલવે સ્ટેશન જે પોતાના ચાના બગીચાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં તમે ચાની ચુસ્કીઓ લેતા લેતા સુંદર વાદીઓનો નજારો માણી શકો છો. આ સાથે જ અનેક ફન એક્ટિવિટીઝ પણ એન્જોય કરી શકો છો. 

Gujarat Whether Report : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાન

2. મસૂરી

ઉત્તરાખંડનું ફેમસ મસૂરી એક જાણીતું હિલ સ્ટેશન છે. જે દિલ્હીથી ફક્ત 300 કિમી દૂર છે. અહીં તમે ઓછા બજેટમાં ફરી શકો છો. મસૂરીને પહાડોની રાણી પણ કહે છે. આ જગ્યા ફેમસ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે. ફેમિલી વેકેશન માટે પણ બેસ્ટ છે. 

Shikshan Sahay Yojana 2024 - શિક્ષણ સહાય યોજના ૨૦૨૪

3. ઊંટી


તમિલનાડુનું જાણીતું હિલ સ્ટેશન. જ્યાં કે ટી ગાર્ડન, ઐતિહાસિક ઈમારતો, અને સુંદર નજારા તેને એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે. અહીં એક ફેમસ ફ્લાવર શો પણ આયોજિત થાય છે. જે લગભગ એક દિવસ ચાલે છે. અહીં ઝીલ, વોટરફોન, બોટનિકલ ગાર્ડન, પહાડો બધુ જ છે. 

Gujarat Whether : ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો.. હજુ 4 દિવસ સાચવજો, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

PM Kusum Yojana : ખેડૂતોને પાણી પાવાના ખર્ચમાંથી મળી મોટી રાહત, ખેતરમાં સસ્તી કિંમતે લગાવી શકાશે સોલાર પંપ !

4. કુર્ગ

કર્ણાટકનું કુર્ગ હિલ સ્ટેશન કોડાગુ હિલ સ્ટેશન પોતાના કોફીના બગીચા, ઝરણા, કુદરતી સુંદરતા માટે જાણીતું છે. સુગંધી મસાલા પણ ઉગાડવામાં આવે છે. કુર્ગના પહાડો, ઝરણા, કિલ્લા, પ્રાચીન મંદિર અને તિબ્બતી વસ્તીઓ ફરવાલાયક છે. 

5. માથેરાન

મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ અને સહ્યાદ્રી રેન્જ વચ્ચે માથેરાન હિલ સ્ટેશન મુંબઈથી ફક્ત 100 કિમી દૂર છે. અહીં લુઈસા પોઈન્ટ પર લોકો ટ્રેકિંગ માટે જાય છે. જ્યાં પહાડની ટોચ પર પહોંચતા જ ઠંડી હવાઓ અને સુંદર નજારા બધો થાક મીટાવી દે છે. 

0 Response to "India Hill Station : આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન ! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11