Hill Station : ઘરે બેઢા ભારતનું સૌથી ફેમસ હિલ સ્ટેશન દાર્જલિંગ નો અદભૂત 360 ડિગ્રી વ્યુ જોવો



 દાર્જિલિંગ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે. 

Gujarat Whether : ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો.. હજુ 4 દિવસ સાચવજો, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

Shikshan Sahay Yojana 2024 - શિક્ષણ સહાય યોજના ૨૦૨૪

PM Kusum Yojana : ખેડૂતોને પાણી પાવાના ખર્ચમાંથી મળી મોટી રાહત, ખેતરમાં સસ્તી કિંમતે લગાવી શકાશે સોલાર પંપ !

Darjeeling 360 Deegree View Google Map Application 

ગૂગલમાં મેપ એપ્લિકેશનમાં અદભુત નજારો આપવામાં આવે છે તમે જે માર્ગ પ્લેસ માં કલીક કરશો તેનું ગૂગલ મેપ અદ્ભુત 360 ડીગ્રી વ્યુ ફૂલ HD માં પ્રદર્શિત કરશે તેની જોઈને તમે પણ ઘરે બેઢાં દાર્જલિંગ હિલ સ્ટેશન 360 ડીગ્રી વ્યુ નિ મજા માણી શકશો

દાર્જિલિંગ હિલ સ્ટેશન 360 ડીગ્રી વ્યુ જોવા અહી ક્લિક કરો 




0 Response to "Hill Station : ઘરે બેઢા ભારતનું સૌથી ફેમસ હિલ સ્ટેશન દાર્જલિંગ નો અદભૂત 360 ડિગ્રી વ્યુ જોવો "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11