SMC Bharti 2023, : સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત



SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં .70થી પણ વધુ જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાએ વિવિધ જગ્યાઓ પર સીધી ભરતીઓ બહાર પાડી છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો

SMC Bharti 2023

સત્તાવાર વિભાગ સુરત મહાનગરપાલિકા કૉર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા 78
નોકરીનું સ્થળસુરત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ4 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/
SMC Bharti 2023

SMC Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ26
એડીશનલ સીટી ઈજનેર03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર01
કાર્યપાલક ઈજનેર03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર02
ડેપ્યુટી ઈજનેર04
એન્વાયરમેન્ટ એન્જીનીયર04
ડેપ્યુટી ટાઉન પ્લાનર03
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર07
સબ ઓફિસર25
કુલ ખાલી જગ્યા78

પગાર ધોરણ :

SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ


જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  1. આધારકાર્ડ
  2. કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  3. અભ્યાસની માર્કશીટ
  4. અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  5. એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  6. ડિગ્રી
  7. ફોટો
  8. સહી
  9. તથા અન્ય

SMC Bharti 2023 અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો. અને તમામ માહિતી ચેક કરો.
  • આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ  https://www.suratmunicipal.gov.in/પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • તમારું Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • દરેક માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વ ની તારીખો :

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04/07/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18/06/2023

નોંધ : કોઈપણ ભરતીની માટે અપ્લાય કરતા પહેલા સત્તાવાર જાહેરાતમાં તમામ માહિતી ચેક કરો , નોકરી તક પર તમામ સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ ભુલ થવાની શક્યતા પણ રહી શકે છે તેથી જરૂરથી જાહેરાત વાંચી તમામ માહિતી ચેક કરી પછી અરજી કરો .

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

0 Response to "SMC Bharti 2023, : સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11