મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩, ક્લાર્કની પોસ્ટ પર કાયમી નોકરી મેળવવની ઉત્તમ તક



મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩ : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી આ ભરતી બેંકમાં ક્લાર્ક ના પદ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ બધી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વહી મર્યાદા લાયકાત અરજી કરવાની રીત કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩

સ્થાનું નામમહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક
પોસ્ટનું નામક્લાર્ક
કુલ પોસ્ટ 50
નોકરીનું સ્થળમહેસાણા (ગુજરાત)
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.mucbank.com/

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 21 વર્ષથી લઈ 35 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે લાયક કરવામાં આવશે નહીં એની ખાસ નોંધ લેવી.

લાયકાત :

ઉમેદવારોએ લાયકાત માટે સત્તાવાર જાહેરાત એકવાર અવશ્ય વાંચવી માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે લાયકાત સત્તાવાર જાહેરાતમાં વાંચી લેવી.

મહત્વની તારીખ :

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023

પસંદગી પ્રક્રિયા :

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે આ બધી જ પ્રોસેસમાં પસાર થઈ ગયેલી ઉમેદવારને કરવામાં આવશે.

પગારધોરણ

આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

અરજી કરતા પહેલા એકવાર જાહેરાત જરૂરથી વાંચવી.

  • આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
  • ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
  • ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
  • મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.

મહત્વ ની કડીઓ :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

.

0 Response to "મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતી ૨૦૨૩, ક્લાર્કની પોસ્ટ પર કાયમી નોકરી મેળવવની ઉત્તમ તક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11