Gujarat Upcoming Sarkari Bharti 2023 : ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં ઢગલાબંધ નોકરીઓ ની કરશે જાહેરાત
Gujarat Upcoming Sarkari Bharti 2023 : સરકારી નોકરી ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર આ ગામની સમયે એટલે કે છ થી આઠ મહિનાના સમયગાળા દરમિયાન ઢગલાબંધ નોકરીઓ ની કરશે જાહેરાત .
અલગ અલગ 12 કેડરમાં આશરે 80000 લોકોની ભરતી થશે આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અંગે કાર્યવાહી ઝડપી આગળ વધારવાનો આદેશ આપેલ છે
Gujarat Upcoming Sarkari Bharti 2023
રાજ્યના પત્રકાર એવા દીપકભાઈ રજાની સાહેબ દ્વારા મહત્વની અપડેટ તેમના ટ્વિટરના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી છે આ તીટરના માધ્યમથી દિપક રજાની સાહેબે જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં આગાહી 6 થી 8 મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ અલગ અલગ બહાર કેડરમાં આશરે ૮૦ હજાર લોકો ની ભરતી કરાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યવાહીને ઝડપથી આગળ વધારવા કરી તાકીદ
તેથી જે પણ લોકો સરકારી ભરતીની તૈયારી કરે છે તે લોકો તેમની તૈયારી ચાલુ રાખે અને પોતાની મહેનતમાં વધારો કરે તેવું અમારું સૂચન છે તમામ સરકારી ભરતી ની તૈયારી કરતા મિત્રોને નોકરી તક ડોટ કોમ તરફથી સારી શુભેચ્છા પાઠવે છે .
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
0 Response to "Gujarat Upcoming Sarkari Bharti 2023 : ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં ઢગલાબંધ નોકરીઓ ની કરશે જાહેરાત"
Post a Comment