JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન,119 માં મળશે આ બધી જ સેવા.
JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન : ઘણા બધા લોકોને jio ના પ્લાન વિશે ખબર હોતી નથી ઘણા બધા લોકો મોઘા અને મોંઘા પ્લાન કરાવતા હોય છે જે સામાન્ય માણસને આવડતું નથી પણ jio દ્વારા ઘણા બધા સસ્તા પ્લાન પણ બજારમાં મુકેલ છે જે લોકોને ખબર હોતી નથી આજે આપણે એમાંનો જ એક સસ્તો પ્લાન 119 રૂપિયાનું વિશેની માહિતી મેળવીશું કે આ પ્લાનમાં શું શું લાભ મળે છે અને કેટલા દિવસની વેલીડીટી રહે છે મિત્રો આલેખ ને સંપૂર્ણ વાંચો અને આવા મિત્રો સાથે પણ શેર કરો.
JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન
વેલીડીટી | 14 |
ડેટા | 21 GB |
કોલ | અનલિમિટેડ |
રોજ નું ડેટા | 1.5 GB |
SMS | 100 રોજના |
પ્લાન ની કીમત | 119 |
જીઓના આ પ્લાન ની અંદર ગ્રાહકોને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે જેમાં 14 દિવસની વેલીડીટી રહે છે 14 દિવસની અંદર 21 જીબી ડેટા વાપરવા મળે છે અને બીજા પ્લાનની જેમ કોલિંગ તો અનલિમિટેડ મળે છે સાથે સાથે રોજના 100 એસએમએસ પણ બીજા પ્લાનની જેમ મળી રહે છે અને આ પ્લાન ની કિંમત ફક્ત અને ફક્ત 119 છે
આ પ્લાનની વધુ માહિતી માટે તમે નજીકના જીઓ સેન્ટર કે jio ના ડીલર સાથે માહિતી મેળવી શકો છો અને તમે ઇન્ટરનેટ પર થી પણ માહિતી મેળવી શકો છો. અથવા તમે myjio એપ માં જઈ પણ આ પ્લાન વિશેની માહિતી મેળવી શકો છો રિચાર્જ કઈ રીતે કરશો એની તમામ માહિતી નીચે આપેલ છે.
મિત્રો રિચાર્જ માટે ઘણા બધા ઓપ્શન છે તમે જીઓ સેન્ટર પર જઈ કે પછી નજીકના જીઓ ડીલર સાથે પણ રિચાર્જ કરાવી શકો છો કે પછી કોઈપણ ઓનલાઈન એપ ઉપયોગ કરી પણ રિચાર્જ કરી શકો છો તાજેતરમાં જીઓ એ પોતાના જ માધ્યમથી ઇન્ચાર્જ કરવાનો ઓપ્શન પણ આપ્યું છે જીઓ app દ્વારા. Jio એપ ની મદદથી કઈ રીતે રિચાર્જ કરી શકો છો એની માહિતી નીચે આપેલ છે.
Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
પ્લાન ની વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Response to "JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન,119 માં મળશે આ બધી જ સેવા."
Post a Comment