મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી



મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ગુજરાતના દરેક વિસ્તારમાં પાછો વરસાદ જોવા મળશે આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં વરસાદની આગાહી અને કેટલો વરસાદ જોવા મળશે આ વિશેની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું સંપૂર્ણ વાંચો.

મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી,

હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી શકે દક્ષિણ પશ્ચિમ ભારત માટે જરૂરી સમગ્ર વરસાદની આશા જોવા મળી રહી છેઆ વરસાદ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે દક્ષિણ ભારતમાં સીજી શાનદાર વરસાદના ત્રણ દિવસના એંધાણ જોવા મળી રહ્યા છે આ વરસાદ કેરળ તમિલનાડુ કર્ણાટક વગેરે રાજ્યમાં જોવા મળી શકે છે

ગુજરાતમાં નીચેના વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે

  • હવામાન વિભાગે આગાહી કરી છે કે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આજે હવામાનની સ્થિતિ જોવા મળી શકે છે.
  • દીવ સહિત દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની જોવા મળી સકે છે .
  • 5મી જુલાઈએ  દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.
  • 6 જુલાઈએ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.
  • 7 જુલાઈના રોજ રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારો સહિત ચોક્કસ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર

અંબાલાલ પટેલ ની આગાહી :

ગુજરાતના હવામાન શાસ્ત્રી એવા શ્રી અંબાલાલ પટેલ સાહેબે ચોમાસાના લઈને વરસાદની એક વધુ એક આગાહી કરે છે જેમાં પાંચ જુલાઈ થી ઓગસ્ટ મહિના સુધીમાં વરસાદના ઝાપટા ચાલુ જ રહેશે એવી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદના અનુભવ થશે તથા જુના અંત સુધીમાં ગુજરાતમાં આવેલી વિસ્તારોમાં વ્યાપક વરસાદ જોવા મળી શકે છે એવી આગાહી કરી છે

હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન વરસાદ હળવો કે ભારે પણ જોવા મળી શકે છે જેવા અમુક પ્રદેશોમાં અત્યંત ભારે પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનથી ચોમાસુ શરૂ થયા પછી સામાન્ય રીતે 10 મી થી ૧૨મી જૂનમાં સુધીમાં મુંબઈ પહોંચે છે અને અંતે 15 મી જુનની આસપાસ ગુજરાતમાં તેની અસર જોવા મળે છે

ગુજરાતમાં મહેસાણા સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ની આવરી લેતા 7 થી 12 જુલાઈ દરમિયાન નોંધપાત્ર વરસાદ જોવા મળી શકે છે જુલાઈના અંતમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં ડેમ જળાશયો ફરી છલકાશે અને ફરી ભરાઈ જશે સમગ્ર જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ ની આશા જોવા મળી રહી છે ઓગસ્ટમાં જોઈએ તો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

0 Response to "મેઘરાજા ગુજરાત ફરી કરશે મેર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11