PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023,1045 જગ્યા માટે આવી મોટી ભરતી
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ પરથીPGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે મર્યાદા લાયકાત અરજી કરવાની રીત અરજી કરવાની છેલ્લી તારીખ તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023
સત્તાવાર વિભાગ | પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
કુલ જગ્યાઓ | 1045 |
અરજી શરુ થવાની તારીખ | 01/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ: | 31/07/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.powergrid.in/ |
કુલ જગ્યાઓ
- કોર્પોરેટ સેન્ટર, ગુરુગ્રામ -53
- ઉત્તરીય ક્ષેત્ર – I, ફરીદાબાદ -135
- ઉત્તરીય ક્ષેત્ર – II, જમ્મુ -79
- ઉત્તરીય ક્ષેત્ર – III, લખનૌ -93
- પૂર્વીય ક્ષેત્ર – I, પટના- 70
- પૂર્વીય ક્ષેત્ર – II, કોલકાતા -67
- ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, શિલોંગ -115
- ઓડિશા પ્રોજેક્ટ્સ, ભુવનેશ્વર-47
- પશ્ચિમ ક્ષેત્ર – I, નાગપુર – 105
- પશ્ચિમ ક્ષેત્ર – II, વડોદરા -106
- દક્ષિણ પ્રદેશ – I, હૈદરાબાદ- 70
- દક્ષિણ પ્રદેશ – II, બેંગ્લોર -105
- કુલ જગ્યા 1045
લાયકાત :
આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર જાહેરાત માં જઈ લાયકાત વાંચે તેવીં સલાહ આપવામાં આવે છે કારણ કે આ ભરતી માં વિવિધ ટ્રેડ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવાર ને સુચન છે કે અરજી કાર્ય પહેલા સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચે .
PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023 ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર 28 વર્ષ
- નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે .
ઓનલાઈન અરજી કઈ રીતે કરશો
- ઉમેદવારે જે પણ ભરતી માટે અરજી કરવામાં આવતા હોય તે વિશેની સૌપ્રથમ જાહેરાત સંપૂર્ણપણે વાંચી લેવી અને નક્કી કરી લેવું કે આ ભરતી માટે તમે લાયક છો કે નહીં.
- ઉમેદવારોએ પહેલા HR એક્ઝિક્યુટિવ/ CSR એક્ઝિક્યુટિવ/ લો એક્ઝિક્યુટિવ/ PR આસિસ્ટન્ટ/ ITI (ઈલેક્ટ્રીશિયન) માટે NAPS ની વેબસાઈટ પર https://apprenticeshipindia.gov.in અથવા ડિગ્રી/ ડિપ્લોમા માટે NATS પર પહેલા (ઉમેદવાર/ રજીસ્ત્રેસન કરવું
- એન્જિનિયરિંગમાં https://portal.mhrdnats.gov.in પર અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તેમની પ્રોફાઇલ પૂર્ણ/અપડેટ કરો.
- NAPS/NATS રજીસ્ત્રેસન નંબર મેળવ્યા પછી, ઉમેદવારોએ નીચેની વિગતો મુજબ POWERGRID વેબસાઇટ પર અરજી કરવી www.powergrid.in પર જાઓ, પછી કારકિર્દી લિંક પર ક્લિક કરો.
- પછી એપ્રેન્ટિસની ઓનલાઈન અરજી કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Response to "PGCIL એપ્રેન્ટિસ ભરતી 2023,1045 જગ્યા માટે આવી મોટી ભરતી"
Post a Comment