TAT Result 2023 Declare : TAT પરિણામ જાહેર ચેક કરો @sebexam.org



TAT Result 2023 |TAT પરિણામ જાહેર | SEB TAT Result 2023  : ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ટેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ વિદ્યાર્થી મિત્રો ટેટ ની પરીક્ષામાં ભાગ લીધેલ હોય તે લોકો આ લેખની મદદથી પોતાનું રીઝલ્ટ મેળવી શકશે .

SEB TAT Result 2023 | TAT પરિણામ જાહેર

ભરતી બોર્ડState Examination Board (SEB) Gujarat
પોસ્ટનું નામTeachers Aptitude Test (Secondary) 
કેટેગરીResult
પરીક્ષા તારીખ04/06/2023 ( Sunday )
ત્તાવાર વેબસાઇટhttps://sebexam.org/

જે પણ વિદ્યાર્થી મિત્રો એ ટેટની પરીક્ષા આપેલ હોય તેવા લોકો નીચે આપેલ સ્ટેપ ની મદદથી પોતાનું રિઝલ્ટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે

  • સૌપ્રથમ વિભાગની સત્તાવાર વેબસાઈટ http://sebexamall.orpgujarat.com/Form/printResult પર અથવા https://www.sebexam.org/ જાવ
  • રીઝલ્ટ લિંક પર ક્લિક કરો
  • ત્યારબાદ જરૂરથી માહિતી સિલેક્ટ કરો અને તમારો રોલ નંબર ઈમેજ માં બતાવેલ કેપ્ચર કોડ દાખલ કરો
  • તમારું પરિણામ સરળતાથી તમારી સ્ક્રીન ઉપર જોવા મળી જશે

મહત્વની લીંક

SEB TAT Recruitment portalhttps://sebexam.org/
SEB TAT Result 2023Check Here

0 Response to "TAT Result 2023 Declare : TAT પરિણામ જાહેર ચેક કરો @sebexam.org"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11