GSRTC Pass Online 2023 , બસ પાસ કઢાવો હવે ઘરે બેઠા ઓનલાઇન , આ સરળ રીતે



GSRTC Pass Online 2023 | Bus Pass Online | GSRTC Pass Online | GSRTC Pass Online Gujarat

બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરો માટે ખુશ ખબર કહી શકાય કેમ કે હવેથી જીએસઆરટીસી દ્વારા બસ પાસ ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે . મુસાફરોને હવે બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈમનોમાં હેરાન થવું નહિ પડે . જીએસઆરટીસી ની સત્તાવાર વેબસાઈટ www.gsrtc.org દ્વારા હવે થી તમારો બસનો પાસ ઓનલાઇન મેળવી શકશો .

આજના લેખમાં આપણે વાત કરીશું કે જો તમે વિદ્યાર્થી છો કે એક મુસાફર છો તો તમારે જીએસઆરટીસી બસનો પાસ કઈ રીતે ઓનલાઇન મેળવવું તેના વિશે સંપૂર્ણ પ્રોસેસ આજના લેખમાં આપેલ છે તો લેખને ધ્યાનથી વાંચવા વિનંતી .

ગુજરાત એસટી પાસ ઓનલાઇન કરવાની પહેલ રાજ્યના મંત્રી હર સંઘવી દ્વારા કરવામાં આવી હતી ગુજરાતમાં એસટી બસ ઓનલાઈન પાસ 12 જૂનથી શરૂ થઈ ગયેલ છે

GSRTC Pass Online 2023

GSRTC Pass Online 2023 કઈ રીતે મેળવવો

જીસીઆરટીસી દ્વારા ઓનલાઇન પાસ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે નીચે આપેલ પદ્ધતિની મદદથી તમે તમારો ઓનલાઈન પાઠ સરળતાથી મેળવી શકો છો

વિદ્યાર્થીઓ માટેનો પાસ |GSRTC Student Pass

  • સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રોએ gsrtc ની સત્તાવાર વેબસાઈટ https://pass.gsrtc.in/ પર જાવ
  • ત્યારબાદ તમારી સામે બે ઓપ્શન આવશે Students Pass System અને Passenger Pass system
  • તમારે Students Pass System પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે બે વિકલ્પ જોવા મળશે  STUDENTS 1 to 12 અને Other
  • જો તમે ધોરણ 1 થી 12 માં હોઉં તો STUDENTS 1 to 12 વિકલ્પ પર ક્લિક કરો અથવા જો તમે કોલેજ આઈટીઆઈ વગેરે ફિલ્ડમાં હોય તો Other પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સામે ઓનલાઈન ફોર્મ આવી જશે ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ સાચી વિગત ભરો અને ઓનલાઈન ફોર્મ સબમીટ કરો
  • ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ની પ્રિન્ટ લઈ લો

Passenger Pass Online | પેસેન્જર મુસાફરી પાસ

  • gsrtc ની સત્તાવાર વેબસાઈટ https://pass.gsrtc.in/ પર જાવ
  • રબાદ તમારી સામે બે ઓપ્શન આવશે Students Pass System અને Passenger Pass system
  • તમારે Passenger Pass systemપર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે જીએસઆરટીસી નું પાસ ફોર્મ આવી જશે
  • તેમાં તમારી જરૂરી ડિટેલ ભરો
  • ફોર્મ ને સબમીટ કરો અને પ્રિન્ટ લઈ લો

0 Response to "GSRTC Pass Online 2023 , બસ પાસ કઢાવો હવે ઘરે બેઠા ઓનલાઇન , આ સરળ રીતે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11