Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત પર ભારે ખતરો , આ વિસ્તારો માં ભારે એલર્ટ જાહેર
Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત પર ભારે ખતરો , આ વિસ્તારો માં ભારે એલર્ટ જાહેર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે . જેમાં વિવિધ સમાચાર અને વેબસાઈટના લેખને ધ્યાનમાં લઈને જોઈએ તો બીપોરજોય વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે.
તેથી ગુજરાતમાં હાલ ભારે ખતરો હોવાની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં અલગ પણ જાહેર કરવામાં આવે છે તેથી જાણીશું આજના લેખમાં બિપોરજોય વાવાઝોડા વિશેની માહિતી .
બિપોરજોય વાવાઝોડા ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બિપોરજોય વાવાઝોડા વધુ આક્રમિક બની રહ્યા છે 15 જૂને જખોથી પસાર થશે આ વાવાઝોડું તેવું જાણવા મળ્યું છે સમાચાર પત્રકો દ્વારા . અત્યારે વાવાઝોડું જખોથી 390 km દૂર છે .
Biparjoy Cyclone વાવાઝોડું કેટલું દૂર ?
- પોરબંદરથી 580 કિમિ
- ગોવાથી 700 કિમિ
- મુંબઈથી 620 કિમિ
- કરાંચીથી 890 કિમિ
- જખોથી 390 km
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ઓરેન્જ એલર્ટ જાહેર: ‘બિપોરજોય’ વાવાઝોડું હવે પોરબંદરથી માત્ર 300 કિમી દૂર, જ્યારે નલિયાથી 350 કિમી દૂર, જખૌથી 15 જૂને વાવાઝોડું પસાર થશે
ગુજરાતમાં Cyclone Biparjoyની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. તંત્ર દ્વારા Cyclone Biparjoyની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, Cyclone Biparjoyને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
જ્યારે વાત કરીએ તો નવસારીના દરિયા કાંઠા ગામોના બીચ પર સહેલાણીઓને પ્રવેશ બંધી કરાય છે આ સાથે દ્વારકા ના પ્રવાસ સ્થળો પર સહેલાણીઓને ન જવાનું સૂચના પણ આપવામાં આવી છે આ સાથે નારાયણ સરોવર મંદિર ત્રણ દિવસ યાત્રાળુ માટે બંધ રહેવાનો આદેશ આપવામાં આવે છે
તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે
અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ
Cyclone Biparjoy ની અસરને પગલે તંત્રો દ્વારા અનેક જિલ્લામાં શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેમાં વાત કરીએ તો કચ્છમાં 131415 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે મોરબી જિલ્લામાં બે દિવસ શાળાઓ બંધ રહેશે રાજકોટ જિલ્લામાં 1,500 થી વધુ શાળાઓમાં 1415 જૂન રજા રહેશે જામનગરની 708 શાળાઓમાં પણ 15 જૂન સુધી રજા રહેશે અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 13 થી 15 શાળા બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે .
બિપોરજોય વાવાઝોડા : ની સ્થિતિ જોઈને અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી જોવા | અહીં ક્લિક કરો |
લાઇવ અપડેટ જુઓ | અહી ક્લિક કરો |
0 Response to "Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત પર ભારે ખતરો , આ વિસ્તારો માં ભારે એલર્ટ જાહેર"
Post a Comment