TAT Mains Exam Question Paper 2023 : આજે લેવાયેલ ટેટ મેન પરીક્ષા પ્રશ્ન પત્ર ડાઉનલોડ
TAT Mains Exam Question Paper 2023 : ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આજે ટેટ મેન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા , જે લોકો સરકારી ભરતી ની તૈયારી કરી રહ્યા છે . તે લોકોને વિવિધ પરીક્ષા ના પેપર સોલ્યુશન ની જરૂર પડતી હોય છે તો આજના લેખમાં આપણે TAT Mains Exam Question Paper 2023 PDF શેર કરી છે .
TAT Mains Exam Question Paper 2023
ઓર્ગેનાઈઝેશન બોર્ડ | State Examination Board (SEB) Gujarat |
પરીક્ષા નામ | Teachers Aptitude Test (Secondary) Mains Exam |
પરીક્ષા તારીખ | 25 June 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://sebexam.org/ |
How to Download TAT Mains Exam Question Paper 2023
મિત્રો તમે પણ ટેટ મેઈન પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે આપેલ પ્રોસેસને ફોલો કરો અને સરળતાથી ડાઉનલોડ કરી લો .
- સૌપ્રથમ google માં સર્ચ કરો Nokritak.com
- પ્રથમ લિંક પર ક્લિક કરો
- વેબસાઇટ ઓપન થયા બાદ સર્ચ બારમાં સર્ચ કરો TAT Mains Exam Question Paper
- ત્યારબાદ તમારી સામે આર્ટીકલ આવશે તે ઓપન કરો
- આર્ટીકલ માં નીચે પેપર ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો
મહત્વની લીંક
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ટેટ મેન પેપર ડાઉનલોડ લીંક | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
0 Response to "TAT Mains Exam Question Paper 2023 : આજે લેવાયેલ ટેટ મેન પરીક્ષા પ્રશ્ન પત્ર ડાઉનલોડ"
Post a Comment