સુરત મહાનગરપાલિકા ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી , જાણી લો અરજી કરવાની પ્રક્રિયા



સુરત મહાનગરપાલિકા ભરતી 2023 : સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં ડાયરેક્ટ વોકિંગ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. આ ભરતી મલ્ટી પર્પસ હેલ્થ વર્કર માટેના પદ માટે બહાર પાડવામાં આવ્યું છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

સત્તાવાર વિભાગ સુરત મહાનગરપાલિકા કૉર્પોરેશન
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
નોકરીનું સ્થળસુરત
જાહેરાત બહાર પાડ્યાની તારીખ18 06/2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19/06/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29/06/2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/

શૈક્ષણિક લાયકાત :

ભરતી માટે ઉમેદવારે સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસ આઈ અથવા મલ્ટીપલ પર્પસ હેલ્થ વર્કર MPHW નો કોર્સ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ના સિવાયના ઉમેદવારો આ ભરતી માટે લાયક કરવામાં આવશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું

પગાર ધોરણ :

આ ભરતી માટે ઉમેદવારને 13,000 માસિક પગાર ચૂકવવામાં આવશે તથા આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ આધારે છે માટે કોન્ટ્રાક્ટ રિન્યુ કરતી વખતે ઉમેદવારને પાંચ ટકા પગાર વધારી આપવામાં આવશે આ વિશેનો નિર્ણય જે તે વિભાગનો રહેશે.

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો. અને તમામ માહિતી ચેક કરો.
  • આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • તમારું Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • દરેક માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર બાદ નલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વ ની તારીખો :

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19/06/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29/06/2023

વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સુરત મહાનગરપાલિકા ભરતી 2023 પોસ્ટ માટે છે

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

2. આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે

29/06/2023

3.સુરત મહાનગરપાલિકા ભરતી 2023 પગાર કેટલો નક્કી કરવામાં આવે છે

13000

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 શેના આધાર પર કરવામાં આવી છે

11 માસના કોન્ટ્રાક્ટ ના આધાર પર

મહત્વ ની કડીઓ :

અરજી કરવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

0 Response to "સુરત મહાનગરપાલિકા ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી , જાણી લો અરજી કરવાની પ્રક્રિયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11