અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી, આ તારીખે ગુજરાતમાં પડશે જોરદાર વરસાદ



અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી : ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે વાતાવરણમાં એક પલટો જોવા મળ્યો છે અને વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યું છે બીપરજોઈ વાવાઝોડાની અસર હજુ સુધી ક્યાંક વર્તાઈ રહી છે એવું જોવા મળી રહી છે તેવામાં ફરી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે એ ગુજરાતમાં આ તારીખે ભારે છે અત્યારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આજે આપણે આ લેખમાં વરસાદની તમામ માહિતી મેળવીશું.

અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી

વરસાદને લઈ આગાહીકાર અને જાણીતા એવા હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ સાહેબે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

ઉપર જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે આગાહી દક્ષિણ અને સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ માટે કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં તારીખ 26 જૂનથી 30 જૂન સુધીમાં વરસાદ ધોધમાર સ્વરૂપે પડી શકે છે સાથે એક જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે કચ્છ સહિત ના જિલ્લાઓમાં વરસાદ નોંધપાત્ર રહેશે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે અને જળાશય પાણીની આવક જોવા મળી શકે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ગુજરાતમાં 26 જૂન થી 30 જૂન સુધીમાં પાણીની જળાશયો દ્વારા આવક જોવા મળી શકે છે જેના કારણે પાણીની સમસ્યાનો આવી શકે છે. બીજી તરફ મહારાષ્ટ્ર માટે પણ વરસાદની થઈ શકે છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી જોવા મળે છે અંબાલાલ પટેલ ને આગાહી અનુસાર ગુજરાતની દરેક નદીઓમાં પાણી છલકાશે અને પાણીની સમસ્યા દૂર થતી જોવા મળી શકે તેમજ દક્ષિણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી

વામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. જેના કારણે પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. તો મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાતની મોટાભાગની નદીઓમાં નીર છલકાશે. તેમજ દક્ષિણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

0 Response to "અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આગાહી, આ તારીખે ગુજરાતમાં પડશે જોરદાર વરસાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11