TAT 2 Result 2023 , ટેટ 2 નું પરિણામ , પરિણામ જોવા ની લીંક
TAT 2 Result 2023 : ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ટેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે TAT 2 Result 2023 જોવા માટેની ડાયરેક્ટ લિંક આજના આર્ટીકલ માં આપેલ છે જે પણ લોકો ટેટનું રીઝલ્ટ જોવા માંગતા હોય નીચે આપેલ લિંકની મદદથી જોઈ શકે છે .
SEB TAT 2 Result 2023 | TAT 2પરિણામ જાહેર
ભરતી બોર્ડ | State Examination Board (SEB) Gujarat |
પોસ્ટનું નામ | Teachers Aptitude Test (Secondary) |
કેટેગરી | Result |
પરીક્ષા તારીખ | 04/06/2023 ( Sunday ) |
સત્તાવાર વેબસાઇટ | https://sebexam.org/ |
SEB TAT 2 Result 2023 કઈ રીતે જોવું ?
- સૌપ્રથમ વિભાગની સત્તાવાર વેબસાઈટ http://sebexamall.orpgujarat.com/Form/printResult પર અથવા https://www.sebexam.org/ જાવ
- રીઝલ્ટ લિંક પર ક્લિક કરો
- ત્યારબાદ જરૂરથી માહિતી સિલેક્ટ કરો અને તમારો રોલ નંબર ઈમેજ માં બતાવેલ કેપ્ચર કોડ દાખલ કરો
- તમારું પરિણામ સરળતાથી તમારી સ્ક્રીન ઉપર જોવા મળી જશે
0 Response to "TAT 2 Result 2023 , ટેટ 2 નું પરિણામ , પરિણામ જોવા ની લીંક"
Post a Comment