Biparjoy Cyclone HelpLine Number : વાવાઝોડાને લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં સહાય માટે આ નંબરો જાહેર
Biparjoy Cyclone HelpLine Number : અત્યારે રાજ્યમાં ખૂબ જ પ્રખોપ દાખલ કરતું સાયકલોન બી પર જોઈ લોકોને આતુર બનાવી રહ્યું છે અને લોકોને ચિંતામાં વધારો કરી રહ્યું છે તેવામાં સરકાર દ્વારા એક નવું એલાન કરવામાં આવ્યું છે જેથી લોકોને સરળતાથી કોઈ પણ સગવડ ની જરૂર મળી રહે આજે આપણે આ લેખમાં આ વિશેની તમામ માહિતી મેળવશું સરકારે લઈ શું કામગીરી હાથ ધરી છે.
રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી
ગુજરાત સરકાર દ્વારા આ મહાકાય વાવાઝોડા ના સામે રક્ષણ લેવા માટે થતા તમામ પ્રયાસો કરવામાં આવશે અને જાનહાનિ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખી રહી છે તેવી સ્પષ્ટતા કરી છે રાત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું છે કે બી પર જોઈ ચક્રવાત દરમિયાન જાન હની ન થાય તે માટે અત્યંત તકેદારી રાખવામાં આવી રહી છે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે કચ્છ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓના સંબંધિત મંત્રી પ્રભારી અને સત્તાવાર અધિકારીઓ સાથે બચાવ અને રાહતની કામગીરીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા video કોન્ફરન્સ યોજી હતી. પરિષદ દરમિયાન કચ્છથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મોરબીથી મંત્રી કનુભાઈ દેસાઈ, રાજકોટથી મંત્રી રાઘવજી પટેલ અને પોરબંદરથી મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું..
ગુજરાત સરકાર દ્વારા આ દરમિયાન કોઈપણ વ્યક્તિને સંકટ સમયે મદદ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે દરેક જિલ્લા વાઇસ નંબરો નીચે મુજબ આપેલા છે તેથી તમે જરૂર પડે હેલ્પ માંગી શકો છો.

ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
District | Contact Number |
---|---|
Ahmedabad | 079-27560511 |
Amreli | 02792-230735 |
Anand | 02692-243222 |
Aravalli | 02774-250221 |
Banas Kantha | 02742-250627 |
Bharuch | 02642-242300 |
Bhavnagar | 0278-2521554/55 |
Botad | 02849-271340/41 |
Chota Udepur | 02669-233012/21 |
Dahod | 02673-239123 |
Dangs | 02631-220347 |
Devbhumi Dwarka | 02833-232183, 232125, 232084 |
Gandhinagar | 079-23256639 |
Gir Somnath | 02876-240063 |
Jamnagar | 0288-2553404 |
Junagadh | 0285-2633446/2633448 |
Ahmedabad | 079-27560511 |
Amreli | 02792-230735 |
Anand | 02692-243222 |
Aravalli | 02774-250221 |
Banas Kantha | 02742-250627 |
Bharuch | 02642-242300 |
Bhavnagar | 0278-2521554/55 |
Botad | 02849-271340/41 |
Chota Udepur | 02669-233012/21 |
Dahod | 02673-239123 |
Dangs | 02631-220347 |
Devbhumi Dwarka | 02833-232183, 232125, 232084 |
Gandhinagar | 079-23256639 |
Gir Somnath | 02876-240063 |
Jamnagar | 0288-2553404 |
Junagadh | 0285-2633446/2633448 |
Kheda | 0268-2553356 |
Kutch | 02832-250923 |
Mahisagar | 02674-252300 |
Mahesana | 02762-222220/222299 |
Morbi | 02822-243300 |
Narmada | 02640-224001 |
Navsari | 02637-259401 |
Panchmahal | 02672-242536 |
Patan | 02766-224830 |
Porbandar | 0286-2220800/801 |
Rajkot | 0281-2471573 |
Sabarkantha | 02772-249039 |
Surendranagar | 02752-283400 |
Surat | 0261-2663200 |
Tapi | 02626-224460 |
Vadodara | 0265-2427592 |
Valsad | 02632-243238 |
0 Response to "Biparjoy Cyclone HelpLine Number : વાવાઝોડાને લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં સહાય માટે આ નંબરો જાહેર"
Post a Comment