RBIએ જાહેર કર્યો રિપોર્ટ: 1 મહિના બાદ કેટલા ટકા નોટો બેંકમાં જમા થઇ,જુઓ RBIનો રિપોર્ટ



RBIએ જાહેર કર્યો રિપોર્ટ :ભારતીય રિઝર્વ બેંકે દ્રારા 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. આરબીઆઈએ નાગરિકોને 2,000 રૂપિયાનીનોટોબેંકોમાં કન્વર્ટ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. બેંકોમાં ઓપરેશનલ સુવિધા સુનિશ્ચિત કરવા અને શાખાઓમાં વિક્ષેપ ટાળવા માટે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે 23 મે, 2023 થી, કોઈપણ બેંકમાં એક સમયે અન્ય નોટો સાથે 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે. નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરાઈ છે. એટલે કે એક વારમાં 20000 રૂપિયાની નોટો બદલાશે.

RBIએ જાહેર કર્યો રિપોર્ટ:1 મહિના બાદ કેટલા ટકા નોટો બેંકમાં જમા થઇRBIએ જાહેર કર્યો રિપોર્ટ,

RBI દ્રારા નોટો ને બદલી કરવાની પ્રકિયાને ખુબ ખૂબ ઝડપી બનાવી દેવામાં આવી છે આરબીઆઈ દ્વારા લોકોને તકલીફ ન પડે તે થકી 30 સપ્ટેમ્બર સુધી રોજના 20000 જેટલા રૂપિયા બદલી કરી આપવાનું નક્કી કરેલ હતું આ દરમિયાન 19 મેથી આજ સુધીમાં ઘણા બધા લોકોએ પોતાના રૂપિયા નું એક્સચેન્જ કરાવી લીધું છે આ માટે નો આરબીઆઈ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે કેટલા ટકા લોકોએ કેટલા ટકા રૂપિયા બેંકમાં જમા થયા અને એક્સેન્સ થયા આપણે નીચે મુજબ જોઈશું.

આરબીઆઈના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી લગભગ 72% જેટલી નોટો બદલાઈ ગઈ છે એટલે કે એક્સચેન્જ થઈ ગઈ છે જે લગભગ 2.62 લાખ કરોડ જેટલા રૂપિયા માં કન્વર્ટ થઈ છે rbi એ આ જીમ્માને ખૂબ જ સરળ કરી નાખ્યો છે અને લોકોને ઈઝીલી આ સુવિધા મળી રાખે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ 72 ટકા જેટલો એક્સચેન્જ ફક્ત એક મહિનામાં જ જોવા મળ્યો છે.

આરબીઆઈ કર્યું છે કે 2,000 ની નોટ ચલણમાં રહી પણ સકે છે લોકો તેમના વ્યવહારમાં માટે ઉપયોગ કરવાનું પણ ચાલુ રાખી શકે છે અને ચુકવણી તરીકે સુકાયા સ્વીકારી પણ શકે છે પરંતુ એવી પૂરેપૂરી શક્યતા છે તે લોકો હવે મોટી નોટો લેતા ખચકાશે એટલા માટે વધુમાં વધુ લોકો બેંકમાં જઈ નોટોને બદલાવા નું નિર્ણય લઇ રહ્યા છે

RBIએ કહ્યું છે કે 2000ની નોટ ચલણમાં રહેશે. લોકો તેમના વ્યવહારો માટે ₹2000 ની નોટોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે અને તેને ચુકવણી તરીકે સ્વીકારી પણ શકે છે. પરંતુ એવી પૂરેપૂરી શક્યતા છે કે લોકો હવે તમારી પાસેથી આ નોટો બજારમાં લેતા ખચકાશે. એટલા માટે બેંકમાં જઈને નોટ બદલવાનો પ્રયાસ કરો.

0 Response to "RBIએ જાહેર કર્યો રિપોર્ટ: 1 મહિના બાદ કેટલા ટકા નોટો બેંકમાં જમા થઇ,જુઓ RBIનો રિપોર્ટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11