7/12 અને 8-અ ડાઉનલોડ કરો ફક્ત ૧ મિનીટ માં , આ સરળ રીતે ,હવે ધક્કા ખાવા ની જરૂર નથી



AnyRoR 7/12 Utara Online download : કેમ છો મિત્રો સ્વાગત છે તમારું Nokritak.com ની વેબસાઈટ માં મિત્રો આજે આપણે એક સરસ મજાની ખેડૂતો માટેની એક માહિતી મેળવીશું 7/12 અને 8-અ ના ઉતારા તમે ઘરે બેસીને તમારા મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેના વિષે .

દર વખતે યોજનાઓને કોઈપણ સરકારી કાંઈક અપડેટ આવતી હોય તો આપણે 7/12 અને 8-અ ઉતારા કઢાવવા પડે છે. અને ઉતારા માટે સાયબર કેફે છે કે કોઈપણ સેવાસદ પર ધક્કા ખાતા હોય છે . પરંતુ તમારે જો 7/12 અને 8-અ અપડેટ ઘરે બેઠા ડાયરેક્ટ એક મિનિટમાં તમારે ડાઉનલોડ કરવું હોય તો આ પદ્ધતિથી તમે કરશો તો તમે સીધા તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશો.

હવે તમને એમ થશે કે કઈ રીતના કરું તો ? હું તમને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના કરવું તેની સંપૂર્ણ માહિતી આ લેખ આપી દઈશ . તમે એક વખત જોઈ લેજો અને તમારી રીતના ટ્રાય કરી લેજો જેથી કરીને તમને બધો ખ્યાલ આવી જાય દર વખતે કોઈ પણ યોજના આવે તો તમે 7/12 અને 8-અ ઉતારા તમે તમારા મોબાઇલ માંથી કાઢી શકો છો .

AnyRoR 7/12 Utara Online download

આર્ટિકલનો વિષયAnyRoR 7/12 Utara Online
ભાષાગુજરાતી અને English
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRClick Here
Official Website i-ORAClick Here
AnyRoR 7/12 Utara Online download

How to Download AnyRoR 7/12 Utara Online

  • સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો https://anyror.gujarat.gov.in/
  • ત્યારબાદ તમારી સામે ખુલી જશે
  • હોમપેજ પર તમને ઓપ્શન દેખાશે Digitally Signed RoR/ ડિજિર્લી સાઇન આ ઓપ્શન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચર કોડ દાખલ કરી જનરેટ ઓટીપી પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરો
  • ત્યારબાદ તમારે જે પણ ઉતારા જોતા હોય તે સિલેક્ટ કરો
  • . બાકીની ડિટેલ ભરવો જેવી કે જિલ્લાનું નામ ,તાલુકા નું નામ ,ગામનું નામ ,અને સર્વે નંબર અથવા બ્લોક નંબર
  • ત્યારબાદ એડ વિલેજ ફોર્મ બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરી જરૂરી પેમેન્ટ કરો
  • ત્યારબાદ જનરેટ આર ઓ આર પર ક્લિક કરો
  • ત્યારબાદ ડાઉનલોડ આર ઓ આર પર ક્લિક કરો
  • આ રીતે સરળતાથી /12 અને 8-અ ઉતારા ડાઉનલોડ થઈ જશે

Ayushman card download Online : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફક્ત પાંચ મિનિટ માં
AnyRoR 7/12 Utara Online portal https://anyror.gujarat.gov.in/
Digitally Signed RoRઅહી કિલક કરો
અમારા હોમ પેજ અહી કિલક કરો
વીડીયો જોવા અહી કિલક કરો

0 Response to "7/12 અને 8-અ ડાઉનલોડ કરો ફક્ત ૧ મિનીટ માં , આ સરળ રીતે ,હવે ધક્કા ખાવા ની જરૂર નથી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11