ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ભરતી ૨૦૨૩ | IHM Ahmedabad Recruitment 2023
ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ભરતી ૨૦૨૩ |IHM Ahmedabad Recruitment 2023 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી અમદાવાદ જિલ્લા માટે છે આ ભરતીમાં હોસ્ટેલ વોર્ડન ની ખાલી પડે જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની માહિતી મેળવીશું તો મિત્રો શું તમે પણ અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ભરતી ૨૦૨૩ |IHM Ahmedabad Recruitment 2023
સત્તાવાર વિભાગ | ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ |
પોસ્ટનું નામ | હોસ્ટેલ વોર્ડન |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 07 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ihmahmedabad.com/ |
પોસ્ટનું નામ:
ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા હોસ્ટેલ વોર્ડન (છાત્રપાલ) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત:
IHM અમદાવાદ ની આ ભરતી ઉમેદવારે ઓછામાં ઓછું સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે સ્નાતક ની પરીક્ષા કોઈપણ પ્રવાહ સાથે કરેલ માન્ય ગણવામાં આવશે.
પગાર ધોરણ
આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારને સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરેલ રૂપિયા 20,000 માસિક ધોરણે ચુકવવામાં આવશે તેને ઉમેદવારે નોંધ લેવી.
અરજી કઈ રીતે કરશો
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- સત્તાવાર વેબસાઈટ https://ihmahmedabad.com/vacancy પર જાઓ તથાફોર્મ ડાઉનલોડ કરી લો.
- હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ જોડો.
- ત્યારબાદ નીચે આપેલ સરનામા પર મોકલી આપો.
- અરજી કરવાનું સરનામું – પ્રિન્સિપાલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, અમદાવાદ-ગાંધીનગર હાઇવે, કોબા સર્કલ અને ઇન્ફોસિટી વચ્ચે, ભાજીપુરપાટિયા, પી.ઓ. કોબા, ગાંધીનગર-382426 છે.
જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
- India Post Payment Bank Recruitment | ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023
- Gujarat Rojgar Samachar PDf | ગુજરાત રોજગાર સમાચાર PDf , આઠ પાસ થી કોલેજ સુધીની નોકરી ની માહિતી
- Ayushman card download Online : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફક્ત પાંચ મિનિટ માં
- ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, 10 અને 12 પાસ માટે નોકરીની સુવર્ણ તક
- GSRTC અમદાવાદ ભરતી 2023 , વિવિધ પદ માટે ભરતી
0 Response to "ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ભરતી ૨૦૨૩ | IHM Ahmedabad Recruitment 2023"
Post a Comment