Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ચાર દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા



Gujarat Rain Forecast : બીપરજોય કારણે ગુજરાતમાં હવે વરસાદ થવાની સંભાવના શક્યતાઓ છે . ગુજરાત હવામાન વિભાગની આગાહી દ્વારા ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે . તો આજના લેખમાં આપણે વાત કરીશું કે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ છે .

ગુજરાત વરસાદની આગાહી: ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાબાદ હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી મોહલ જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા ઝીણવટભર્યા પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં ગુરુવારે ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે, જ્યારે નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

કયા જિલ્લામાં કઇ તારીખે વરસાદ પડશે?

23 જૂન 2023 વરસાદની આગાહી

23 જૂન 2023 ના રોજ ગુજરાત માં નીચે દર્શાવેલ સ્થળે વરસાદ થઈ શકે છે જેમાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વિસાતર વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદ સાથે છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે . આ દરમિયાન સૌરાષ્ટ્ર પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢ નું પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવનાઓ છે

24 જૂન 2023 વરસાદની આગાહી

24 જૂન 2023 ના રોજ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દીવમાં મોટાભાગે વાત કરીએ તો સુખ હવામાન રહેવાની શક્યતાઓ છે તથા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયેલ વરસાદ તથા ગાજગીસ સાથે જાપતું પડવાની શક્યતાઓ છે .

ગુજરાત વરસાદની આગાહી

25 જૂન 2023 વરસાદની આગાહી

25 જૂન 2023 ના રોજ ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તેમજ ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ચોક્કસ સ્થળોએ વાવાઝોડાં સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. તેનાથી વિપરીત, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર અને અન્ય જિલ્લાઓ સૂકા રહેશે.

0 Response to "Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ચાર દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11