India Post Payment Bank Recruitment | ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર આવી છે આ ભરતી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી એજ્યુકેટીવ ના પદ પર ખાલી પડેલ જગ્યા માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આલેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી વય મર્યાદા લાયકાત અરજી કરવાની રીત કોઈ જગ્યાઓ વગેરે.
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023
સત્તાવાર વિભાગ | ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 43 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 13 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 13 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ippbonline.com/ |
પોસ્ટનું નામ:
IPPB દ્વારા એક્ષેકયુટીવની અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગાર ધોરણ :
આ ભરતી માટે નીચે પ્રમાણેનો સત્તાવાર વિભાગ દ્વારા પગાર નક્કી કરવામાં આવેલ છે
પોસ્ટનું નામ | માસિક પગારધોરણ |
એક્ષેકયુટીવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) | રૂપિયા 83,000 |
એક્ષેકયુટીવ (કન્સલ્ટન્ટ) | રૂપિયા 1,25,000 |
એક્ષેકયુટીવ (સિનિયર કન્સલ્ટન્ટ) | રૂપિયા 2,08,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકે છે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત અવશ્ય વાંચવું.
લાયકાત અને વયમર્યાદા :
આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ હોય અલગ અલગ વયમર્યાદા અને લાયકાત નક્કી કરવામાં આવેલ છે માટે લાયકાત અને વય મર્યાદા માટે નીચે આપેલ જાહેરાત વાંચો તથા વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો.
અરજી ફી
SC/ST/PWD (Only Intimation charges) | INR 150.00 |
For all others | INR 750.00 |

અરજી કઈ રીતે કરશો ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
- હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી લો.
- તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
જરૂરી લિંક:
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
0 Response to "India Post Payment Bank Recruitment | ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023"
Post a Comment