અંબાલાલ પટેલ ની મોટી આગાહી,આ તારીખે થશે ગુજરાતમાં ભારે વરસાદ જાણી લો
અંબાલાલ પટેલ ની મોટી આગાહી : મિત્રો આ વખતે વરસાદે કંઈક અલગ જ જોર માંડ્યું છે આ વખતે ઉનાળાની સીઝન તો જાણે આવી જ નથી એવું લાગે છે તો તાજેતરમાં બી પર જોઈને કારણે ઘણા બધા લોકોને નુકસાન અને જાનહાની થઈ છે એવામાં એમાં અંબાલાલ પટેલ શ્રી એ નવી આગાહી કરી છે અને કહ્યું છે કે ગુજરાતમાં આ તારીખે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આજે આપણે આ લેખમાં જાણીશું કે ગુજરાતમાં આગામી દિવસોમાં કઈ તારીખે વરસાદની આગાહી જોવા મળી છે કે શંકા જોવા મળી છે તો મિત્રો આ માટે આ લેખને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.
અંબાલાલ પટેલ ની મોટી આગાહી
હાલમાં ગુજરાતમાં મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે જેની અસર વાવાઝોડામાં આપણને જોવા મળી રહી છે હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ ની દરેક આગાહી લગભગ સાચી જ પડે છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15, 16 અને 17 જુને હળવા વરસાદની આગાહી હતી એ સાબિત થઈ છે હવે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં 22,23 અને 24 જૂનના આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે
ગુજરાતમાં ચોમાસાનો અનુભવ જુના છેલ્લા અઠવાડિયામાં જોવા મળી શકે છે તારીખ 2627 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારતીય ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને વિસ્તારોમાં 4 જુલાઈ આસપાસ વરસાદનો અનુભવ થઈ શકે છે.
હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ ના સૂચન અનુસાર તારીખ 23 24 અને 25 જૂને બંગાળની ખાડીમાં ભારે વરસાદની આશા જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં પરિભ્રમણ સક્રિય થઈ ગયું છે અને તેને કારણે વરસાદની આશા જોવા મળી રહી છે આ પરિભ્રમણના કારણે દેશના મધ્ય ભાગમાં, દક્ષિણ ભાગમાં અને પૂર્વીએ દરિયાકાંઠે વરસાદ આવી શકે છે
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે ?
હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 15 થી 30 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ જશે તેમ જ ગુજરાતમાં 22 જૂનથી કાયદાકીય ચોમાસું આવી જશે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત સરળ જોવા મળશે જ્યારે ચોમાસાના મધ્ય ભાગમાં થોડી મુશ્કેલી એટલે કે વરસાદના દ્રશ્ય જોવા મળી શકે છે હાલ વાદળછાયુ વાતાવરણ રહેશે અને ચોમાસા સમયે બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે.
મિત્રો ઉપરની તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરી લખવામાં આવી છે માટે કોઈપણ માહિતી માટે નોકરી તક ડોટ કોમ કોઈ પણ જવાબદારી લેતું નથી
0 Response to "અંબાલાલ પટેલ ની મોટી આગાહી,આ તારીખે થશે ગુજરાતમાં ભારે વરસાદ જાણી લો"
Post a Comment