NEET Result 2023 Declare ,પરિણામ જાહેર, પરિણામ જોવો ડાયરેક્ટ લિન્ક થી
NEET UG નું પરિણામ જાહેર :NEET UG પરીક્ષા માટે પ્રોવિઝનલ આન્સર કી 6 જૂન, 2023 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ અતુરતાથી આ રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે આનો અંત આવી ગયો છે અને નીટ ની પરીક્ષાનું પરિણામ વિષે ની આજે આપણે આ લેખમાં સંપૂર્ણ માહિતી મેળવીશું
નીટ નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ લોકો નીટની પરીક્ષા આપેલ હોય તેઓ લોકો પોતાનું રીઝલ્ટ ઓનલાઈન મારફતે જોઈ શકે છે રીઝલ્ટ જોવાની ડાયરેક્ટ લીંક નીચે આપેલ છે રીઝલ્ટ જોવાની સંપૂર્ણ પ્રોસેસ આ લેખમાં છે જો તમારા કોઈ પણ ફ્રેન્ડ ફેમિલી નીટની એક્ઝામ આપી હોય તો તેમને આ લિંક શેર જરૂરથી કરજો .
NEET Result 2023 | NEET UG નું પરિણામ જાહેર
સંસ્થાનું નામ | નેશનલ ટેસ્ટિંગ એજન્સી |
પરીક્ષાનું નામ | NEET UG 2023 |
પરીક્ષા તારીખ | 7 મે, 2023 |
પરિણામ જાહેર તારીખ | 13મી જૂન 2023 |
સત્તાવાર વેબસાઈટ | ntaresults.nic.in |
દેશભરમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી ખૂબ મહત્વની છે આ પરીક્ષા વગર કોઈ પણ વિદ્યાર્થી મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી શકતો નથી કે પ્રવેશ મેળવી શકતો નથી આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તે વેબસાઈટ પર જઈ નીચે મુજબના સ્ટેપ ફોલો કરી પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે
NEET UG નું પરિણામ કઈ રીતે ચેક કરશો ?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: neet.nta.nic.in
- હોમપેજ પર, “NEET UG 2023 પરિણામ” લિંક જુઓ અને તેના પર ક્લિક કરો.
- એક નવું Tab ખુલશે, જ્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
- જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- પરિણામ તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- તમારા પરિણામની સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો, અને જો ઇચ્છિત હોય, તો તમે ભાવિ સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.
0 Response to "NEET Result 2023 Declare ,પરિણામ જાહેર, પરિણામ જોવો ડાયરેક્ટ લિન્ક થી"
Post a Comment