GSRTC અમદાવાદ ભરતી 2023 , વિવિધ પદ માટે ભરતી
GSRTC અમદાવાદ ભરતી 2023 : ગુજરાત બસ વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી અમદાવાદ બસ વીભાગમાં ખાલી પડેલ જગ્યા માટે છે આ ભરતીમાં એપ્રેન્ટીસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ઓફલાઈન મોડ પર નક્કી કરવામાં આવી છે લાઇક ઉમેદવાર અંતિમ તારીખ પહેલા અરજી કરી શકે છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું.
GSRTC અમદાવાદ ભરતી 2023
સત્તાવાર વિભાગ | GSRTC |
પોસ્ટનું નામ | વેલ્ડર,એમ.વી.બી.બી.,ઇલેક્ટીશીયન,મશીનીષ્ટ,હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,શીટ મેટલ વર્કર,પેઈન્ટર,મોટર મીકેનીક, |
છેલ્લી તારીખ | 28/06/2023 |
અરજી મોડ | ઓફલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | www.apprenticeshipindia.org.in |
પોસ્ટનું નામ
- આ ભરતીમાં એપ્રેન્ટીસ માટે વેલ્ડર,એમ.વી.બી.બી.,ઇલેક્ટીશીયન,મશીનીષ્ટ,હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,શીટ મેટલ વર્કર,પેઈન્ટર,મોટર મીકેનીક,
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા :
આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા અને લાયકાત નક્કી કરવામાં આવ્યા છે માટે જાહેરાત કે સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરો.
અરજી કઈ રીતે કરવી ?
- પ્રથમ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રજીસ્ટેશન કરી લો
- તેની હાર્ડ કોપી સાથે નીચે સરનામે વહીવટી શાખા ખાતેથી તા 08/06/2023 થી તા. 27/06/2023 સુધી ૧૧૦૦ થી ૧૪:00 કલાક જાહેર રજાના દિવસો સિવાય) શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સક્તિ અરજી પત્રક ભરી તા. 28/06/2023 ના રોજ ઓફીસ સમય સુધીમાં જમા કરાવવાનું રહેશે.
- સરનામું :ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC મધ્યસ્થ યંત્રાલય ,નરોડા પાટિયા અમદાવાદ 382346
હાલમાં ચાલતી ભરતીઓ
- ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023,ધોરણ 12 પાસ માટે નોકરીની તક.
- GPSC Bharti 2023, 88 જગ્યા પર ભરતી નવી ભરતી અત્યારે જ કરો અરજી @gpsc-ojas.gujarat.gov.in
- સુરત મહાનગરપાલિકા ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી , જાણી લો અરજી કરવાની પ્રક્રિયા
- RBI Junior Engineer Bharti 2023,અરજી કરો @rbi.org.in
- VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023,અરજી કરો
મહત્વની કડીઓ :
સત્તાવાર જાહેરાત | અહીં ડાઉનલોડ કરો |
HOME PEGE | અહીં જોડાઓ |
0 Response to "GSRTC અમદાવાદ ભરતી 2023 , વિવિધ પદ માટે ભરતી"
Post a Comment