10/12 પાસ રેલવે ભરતી 2023, 530 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી12 પાસ રેલવે ભરતી 2023 : રેલ્વે દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ધોરણ 10 અને 12 પાસ ના આ ભરતીમાં કુલ 530 જેટલી જગ્યાઓ ખાલી પડેલ છે આ ભરતીની તમામ માહિતી માટે આ લેખને તમે સંપૂર્ણ વાંચો આ લેખમાં આપણે આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા જરૂરી લાયકાત અરજી કરવાની રીત વગેરે.

12 પાસ રેલવે ભરતી 2023

સત્તાવાર વિભાગભારતીય રેલવે
પોસ્ટ નું નામવિવિધ
અરજી મોડઓનલાઇન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://pb.icf.gov.in/

કુલ જગ્યાઓ

પોસ્ટનું નામ ખાલી જગ્યા
સુથાર50
ફીડર113
ઈલેક્ટ્રીશિયન102
મશીનિસ્ટ41
વેલ્ડર165
પેઇન્ટર49
MLT-રેડિયોલોજી04
MLT-પેથોલોજી તથા PASAA04/10

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા લાયકાત 10 અને 12 પાસ પર જે તે ક્ષેત્રમાં આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.

પગારધોરણ

પોસ્ટપગારધોરણ (સ્ટાઈપેન્ડ)
ધોરણ-10 પાસ માટેરૂપિયા 6,000
ધોરણ-12 પાસ માટેરૂપિયા 7,000
ITI પાસ માટેરૂપિયા 7,000

વય મર્યાદા

  • 15 થી 25 વર્ષ

ઉમેદવારની ઉંમર 30/06/2023 ના રોજ ગણવામાં આવશે.
ઉપલી વય મર્યાદા ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ, માટે 5 વર્ષ સુધી હળવા છે
SC/ST ઉમેદવારો અને બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) માટે 10 વર્ષ,
ઉમેદવારો

અરજી કરવાની છેલ્લી તારીખ

  • આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 31 મે 2020 થી શરૂ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે

અરજી કઈ રીતે કરવી

  • સૌપ્રથમ નીચે દર્શાવેલ જાહેરાત લિંકમાં તમારી યોગ્યતા તપાસો
  • ત્યારબાદ ભરતી માટેનું ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
  • વેબસાઈટ ઓપન થયા બાદ Apply”  વિકલ્પ પસંદ કરો
  • જરૂરી માહિતી ઓનલાઇન ફોર્મ માં ભરો
  • જરૂરી ફીની ચૂકવણી કરો
  • . તમારી અરજીને કન્ફર્મ કરી દો
  • કન્ફર્મ કર્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ લઈ લો

હાલમાં ચાલતી ભરતીઓ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

0 Response to "10/12 પાસ રેલવે ભરતી 2023, 530 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11