ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, 10 અને 12 પાસ માટે નોકરીની સુવર્ણ તકભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023: તાજેતરમાં ધોરણ 10 અને 12 પાસ માટે નોકરીની મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત ભારતીય પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ભરતી માં કુલ 3,444 જેટલી જગ્યા ઉપર નક્કી કરવામાં આવશે તો મિત્રો તમે પણ અરજી કરવા માગો છો આ લેખને શાંતિથી અને સંપૂર્ણ વાંચો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો.

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 | Bharatiya Pashupalan Nigam Limited Recruitment

સત્તાવાર વિભાગભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ19 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.bharatiyapashupalan.com/

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 કુલ જગ્યાઓ :

  • સર્વેયર : 2870
  • સર્વેયર-ઈન-ચાર્જની : 574

લાયકાત:

આ ભરતી માટે નીચે પ્રમાણેની લાયકાત જરૂરી છે જે ટેબલ આપેલી છે

પોસ્ટનું નામ
સર્વેયર10 પાસ
સર્વેયર-ઈન-ચાર્જ12 પાસ

પગાર ધોરણ :

પોસ્ટનું નામપગારધોરણ
સર્વેયરરૂપિયા 20,000
સર્વેયર-ઈન-ચાર્જરૂપિયા 24,000

અરજી ફી :

આ ભરતી માટે બધા જ વર્ગો માટે એક સરખી ફી નક્કી કરવામાં આવી છે કે નીચે મુજબ આપેલી છે

  1. સર્વેયર : 944/-
  2. સર્વેયર-ઈન-ચાર્જ : 826/-

અરજી કઈ રીતે કરવાની રહેશે ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

note

કોઈપણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ , સત્તાવાર વિભાગ પર એકવાર જરૂરથી પૃષ્ટિ કરો , . કોઈપણ માહિતી માટે nokritak.com કોઈપણ રીતની જવાબદારી લેતું નથી

વારંવાર પૂછાતા પ્રશ્નો :

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

05 જુલાઈ 2023

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે

www.bharatiyapashupalan.com

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે

3444

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023 અરજી મોડ કયો છે

ઓનલાઇન

0 Response to "ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, 10 અને 12 પાસ માટે નોકરીની સુવર્ણ તક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11