Biporjoy Live : આજે રાત્રે વાવાઝોડું ફરી દિશા બદલે તેવી આગાહી: 15 તારીખે જ વિકરાળ બનશે વાવાઝોડું, ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી



Biporjoy Vavajodu Live Location Gujarat | biporjoy vavajodu live location gujarati | biporjoy vavajodu live location gujarat surat | biporjoy vavajodu live location gujarat samachar | બિપોરજોય વાવાજોડું લાઈવ લોકેશન ગુજરાત | biporjoy vavajodu live location gujarat map | biporjoy vavajodu live location gujarat mein | Biporjoy Vavajodu Live Location Link |  biporjoy live tracking map | biporjoy live tracking map

બિપોરજોય વાવાઝોડા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે 48 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી . બીપોરજોય વાવાઝોડું સતત 12 km ની સ્પીડથી તીવ્રતાથી આગળ વધી રહ્યું છે  આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઉભું થયું છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલ છે . વાત કરીએ બિપોરજોય વાવાઝોડા વિશે તો અત્યારે વાવાઝોડું દ્વારકા થી 280 km દૂર છે તેઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે . વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ જોવા મળી રહેલ છે .

15 તારીખે જ વિકરાળ બનશે વાવાઝોડું

15 તારીખ ના રોજ લેન્ડફોલ ની શક્યતાઓ છે 15 તારીખે પવનની ગતિ પણ વધશે અને ભારે વરસાદની પણ શક્યતાઓ છે . ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે 15 તારીખના રોજ જામનગર , સૌરાષ્ટ્ર, કચ્છ વરસાદની સ્થિતિ જોવા મળશે સાથે સાથે સુરત અને અમદાવાદમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે .

 તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણે વાત કરીએ તો મુંબઈના દરિયાની અંદર પણ મોજા જોવા મળી રહ્યા છે .

biporjoy vavajodu live location gujarat samachar
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગની આગાહિ PDF
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ

0 Response to "Biporjoy Live : આજે રાત્રે વાવાઝોડું ફરી દિશા બદલે તેવી આગાહી: 15 તારીખે જ વિકરાળ બનશે વાવાઝોડું, ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11