10th Pass Job / 10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશન MTS ભરતી 2023 , અરજી કરો ઓનલાઈન



SSC MTS 2023 Notification સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો તમે પણ ધોરણ 10 પાસ છો તો આ ભરતી તમારા માટે મદદગાર થઈ શકે છે અને તમને પણ નોકરીનો તક કે અવસર મળી શકે છે . તમામ માહિતી આપણે આજના લેખમાં જોઈશું .

તમે નિહાળી રહ્યા છો નોકરી તક ડોટ કોમ . ની માહિતી જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને નોકરીની જરૂરિયાત હોય તેવા યુવાનો સુધી આ લેખને પહોંચાડો .

SSC MTS 2023 Notification

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ30-6-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21-7-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ssc.nic.in/

મહત્વની તારીખો

ExamSSC MTS 2023
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ30-6-2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21-7-2023
ફી ભરવાની છેલ્લી તારીખ22-7-2023
માં સુધારા વધારા કરવાની તારીખ26-28 July 2023
CBT-I પરીક્ષા તારીખSep 2023
SSC MTS 2023 Notification

શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક/10મું પાસ.

વય મર્યદા

SSC MTS પરીક્ષા માટે વય મર્યાદા 18-25 વર્ષ અને 18-27 વર્ષ છે. કેટલાક વિભાગોને મહત્તમ 25 વર્ષની વયની જરૂર છે, જ્યારે અન્યને મહત્તમ 27 વર્ષની વયની જરૂર છે. કેટેગરી, ઉંમર અને રાજ્યના આધારે ખાલી જગ્યાઓનું વિતરણ કરવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા

  • CBT લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી (PET/ PST)- માત્ર હવાલદારની પોસ્ટ માટે
  • દસ્તાવેજ ચકાસણી (DV)
  • તબીબી પરીક્ષા

SSC MTS 2023 Vacancies

YearMTSHavaldar
SSC MTS 20231198360

Application Fees

  • Gen/ OBC/ EWS: Rs. 100/
  • SC/ ST/ PWD/ ESM: Rs. 0/-
  • Mode of Payment: Online/ Offline

પગાર / પગાર ધોરણ

પોસ્ટનું નામપેલેવલ
MTSપે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ
CBIC અને CBN માં હવાલદારપે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN

SSC MTS Bharti 2023 કેવી રીતે અરજી કરવી 

  • એસએસસી એમટીએસ નું ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ  https://ssc.nic.in/ પર જાવ .
  • ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન કરો
  • લોગીન આઈડી અને પાસવર્ડથી લોગીન થઈ જાય
  • હવે તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારો ઓનલાઈન ફોર્મ ભરો
  • જરૂરી પરીક્ષા ફી ચૂકવો
  • તમારી અરજી કન્ફર્મ કરો
  • તમારી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી લો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

SSC MTS Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://ssc.nic.in
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કુલ જગ્યાઓ ની માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

0 Response to "10th Pass Job / 10 પાસ સ્ટાફ સિલેક્શન કમિશન MTS ભરતી 2023 , અરજી કરો ઓનલાઈન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11