ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023,ધોરણ 12 પાસ માટે નોકરીની તક.



ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023 : ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કરાર આધારિત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદ માટે ભરતી બહાર પાડવામાં આવ્યું છે જેમાં ધોરણ 12 પાંચથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધીની પોસ્ટ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે લાયક ઉમેદવાર સમયસર અરજી કરી શકે છે તો મિત્રો આ વિશેની માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો અને બીજા મિત્રો સાથે પણ શેર કરો.

ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023

સત્તાવાર વિભાગ ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ24 જૂન, 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://gujaratvidyapith.org/

પોસ્ટનું નામ

  • સિવિલ એન્જિનિયર
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર
  • સેક્શન ઓફિસર
  • સહાયક
  • ટેકનિકલ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ (હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન)
  • રિસેપ્શનિસ્ટ
  • વોર્ડન (સ્ત્રી)
  • વોર્ડન (પુરુષ)
  • અપર ડિવિઝન ક્લાર્ક (UDC)
  • એકાઉન્ટન્ટ
  • કોચ (બેડમિન્ટન)
  • કોચ (સ્વિમિંગ) (પુરુષ)
  • કોચ (સ્વિમિંગ) (સ્ત્રી)
  • સંગ્રહાલય સહાયક
  • લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
  • ડ્રાઈવર
  • મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
  • કૂક-કમ- કિચન એટેન્ડન્ટ
  • ગ્રાઉન્ડમેન
  • ચોકીદાર
  • એટેન્ડન્ટ

લાયકાત અને વય મર્યાદા :

લાયકાત

Gujarat Vidyapith Education Qualification; ઉમેદવારો માટે લાયકાતના માપદંડો માટે 10, 12, ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએશન, BCA, B.Com, B.Ed, B.Sc, BRS, B.EI.Ed, M.Com સહિત શિક્ષણના વિવિધ સ્તરોમાં પાસિંગ ગ્રેડની આવશ્યકતા છે. , MCA, MRS, MSW/MRM. વધુમાં, DCA અને PGCA ની સફળતાપૂર્વક પૂર્ણતા પણ જરૂરી છે.

પગાર ધોરણ

12,000 થી 50000 સુધીનો પગાર આ ભરતી માટે આપવામાં આવે છે , આ પગાર પોસ્ટ પ્રમાણે અલગ અલગ હોવાથી નીચે આપેલ સત્તાવાર જાહેરાતને જરૂરથી નિહાળવી

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

  • 24 જૂન, 2023

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

અરજી કઈ રીતે કરવી ?

  •  અરજી કરવા માટે વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ તમે અરજી કરી શકો છો

મહત્વ ની કડીઓ :

ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

0 Response to "ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદ ભરતી 2023,ધોરણ 12 પાસ માટે નોકરીની તક."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11