GPSC Bharti 2023, 88 જગ્યા પર ભરતી નવી ભરતી અત્યારે જ કરો અરજી @gpsc-ojas.gujarat.gov.in
GPSC Bharti 2023 : GPSC દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 88 જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે આ ભરતી ઇજનેર અને બીજા અધિકારીઓ માટે બહાર પડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વયમર્યાદા અરજી કરવાની રીત લાયકાત વગેરે તો મિત્રો શું તમે પણ અરજી કરવા માંગો છો તો આ લેખને શાંતિથી વાંચો અને પોતાના મિત્ર સાથે પણ શેર કરો.
GPSC Bharti 2023
સત્તાવાર વિભાગ | GPSC Bharti 2023 |
કુલ જગ્યા | 88 |
જગ્યાના નામ | વિવિધ |
અરજી કરવા ની છેલ્લી તારીખ | 30/06/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc-ojas.gujarat.gov.in/ |
વય મર્યાદા :
આ ભરતી વિવિધ પદ માટે છે માટે નીચે જાહેરાત માં વાંચો અલગ અલગ પોસ્ટ માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવે છે માટે જાહેરાત વાંચ્યા વગર અરજી કરવી નહિ. ઓવર ઓલ ભરતી માં ઓછામાં ઓછી ઉમર મર્યાદા ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે.
લાયકાત :
આ ભરતી વિવિધ પદ માટે છે માટે નીચે જાહેરાત માં વાંચો અલગ અલગ પોસ્ટ માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવે છે માટે જાહેરાત વાંચ્યા વગર અરજી કરવી નહિ.
અરજી ફી
આ ભરતીમાં નીચે પ્રમાણે ની અરજી ફી નક્કી કરવામાં આવી છે.
- સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે, અરજી ફી રૂ. 100
- SC/ST/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને કોઈપણ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે
- સરકારના નિયમો મુજબ આરક્ષિત કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રકિયા :
આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત અને કમ્પ્યુટર ની પરિક્ષા ના ગુણ ના આધારે કરવામાં આવશે આ પરિક્ષા માં વધારે માર્ક કે ગુણ મેળવનાર ઉમેદવાર નું મેરીટ બહાર પડી સકે છે.
મહત્વ ની તારીખ :
અરજી કરવાની સરુની તારીખ | 15/06/2023 |
અરજી કરવા ની અંતિમ તારીખ | 30/06/2023 |
અરજી કઈ રીતે કરશો ?
- અરજી કરવા માટે સૌપ્રથમ જે ભરતી માટે અરજી કરતા હોય તે માટેની જાહેરાત સંપૂર્ણપણે વાંચી લો.
- ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર જાવ
- તેમાં તમે જે ભરતી માટે અરજી કરવા માગતા હોય તે સિલેક્ટ કરો
- ત્યારબાદ જે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો
- ત્યારબાદ મળેલ ડિટેલ શાંતિથી વાંચી અને ભરો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યારબાદ સબમીટ કરો તમારી અરજી સંપૂર્ણપણે થઈ ગઈ છે
મહત્વ ની કડીઓ :
FAQ GPSC Bharti 2023
GPSC Bharti 2023 ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ કઈ છે ?
30/06/2023
GPSC Bharti 2023 કેટલી જગ્યા છે ?
88
0 Response to "GPSC Bharti 2023, 88 જગ્યા પર ભરતી નવી ભરતી અત્યારે જ કરો અરજી @gpsc-ojas.gujarat.gov.in"
Post a Comment