Helicopter Crash : ઈરાનના રાષ્ટ્રપતિના કાફલાને લઈ જતું એક હેલીકોપ્ટર ક્રેશ થયું, સંપર્ક તૂટ્યો
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાનું એક હેલીકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળી રહ્યા છે. બચાવ ટીમ હેલીકોપ્ટર સુધી પહોંચી રહી છે. કહેવાય છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલામાં ત્રણ હેલીકોપ્ટર હતા. તેમાંથી એકનું હાર્ડ લેન્ડીંગ થયું છે. ઈરાનના ગૃહમંત્રી અહમદ વાહિદીના જણાવ્યા અનુસાર, ઈબ્રાહિમ રઈસીના કાફલાનો સંપર્ક તૂટી ગયો છે. ડ્રોનથી કાફલાની શોધખોળ થઈ રહી છે, જે હેલીકોપ્ટરનું હાર્ડ લેન્ડીંગ થયું છે, તેમાં ઈરાનના વિદેશ મંત્રી પણ બેઠા હતા.
તેહરાન: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જતું હેલીકોપ્ટર રવિવારે એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. જે બાદ તેને ઈમરજન્સી હાલતમાં ઉતારવામાં આવ્યું. ઈરાનના સરકારી ટેલીવિઝને આ જાણકારી આપી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાનું એક હેલીકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળી રહ્યા છે. બચાવ ટીમ હેલીકોપ્ટર સુધી પહોંચી રહી છે. કહેવાય છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલામાં ત્રણ હેલીકોપ્ટર હતા. તેમાંથી એકનું હાર્ડ લેન્ડીંગ થયું છે. ઈરાનના ગૃહમંત્રી અહમદ વાહિદીના જણાવ્યા અનુસાર, ઈબ્રાહિમ રઈસીના કાફલાનો સંપર્ક તૂટી ગયો છે. ડ્રોનથી કાફલાની શોધખોળ થઈ રહી છે, જે હેલીકોપ્ટરનું હાર્ડ લેન્ડીંગ થયું છે, તેમાં ઈરાનના વિદેશ મંત્રી પણ બેઠા હતા.
0 Response to "Helicopter Crash : ઈરાનના રાષ્ટ્રપતિના કાફલાને લઈ જતું એક હેલીકોપ્ટર ક્રેશ થયું, સંપર્ક તૂટ્યો"
Post a Comment