Gujarat Whether: ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી



 Gujarat Whether Report:  હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે.

હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22 મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે. આ લો પ્રેશર 24 મેએ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે છે. જો કે આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.


0 Response to "Gujarat Whether: ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11