RBI Recruitment આસિસ્ટન્ટની પોસ્ટ માટે નીકળી બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી 2023
RBI Recruitment 2023: આસિસ્ટન્ટની પોસ્ટ માટે નીકળી બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી
RBI Recruitment 2023; રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી બહાર પડી છે.. આસિસ્ટન્ટ પદ માટે અરજીની પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે.. RBIની આ ભરતી અભિયાન હેઠળ સહાયકની કુલ 450 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2023 છે.
RBI Recruitment 2023
સંસ્થા | રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા |
વર્ષ | 2023 |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 450 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 04 ઓક્ટોબર 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
RBI Assistant 2023 Notification Out for 450 Posts
RBI Assistant 2023 Notification: RBIમાં સહાયકની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઇટની વિઝીટ કરીને અરજી કરવી. પરથી તમે કોઈ માહિતી મેળવી શકો છો.. અને વેબસાઈટ પરથી તમે અરજી કરી શકો છો.. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી ચાલી રહી છે. અરજી કરવા માટે . પર અરજી કરી શકો છો. આ ભરતી અભિયાન દ્વારા કુલ 450 જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2023 છે.
લાયકાત
RBI Recruitment 2023 આરબીઆઈમાં સહાયકની પોસ્ટ માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે સ્નાતક હોવું ફરજિયાત છે. આ જગ્યાઓ માટે માત્ર સ્નાતક ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.. અનામત વર્ગને છૂટછાટ મળશે. વધુ માહિતી માટે ઉમેદવારોએ પહેલા પર જાહેર કરવામાં આવેલી સૂચના વાંચવાની રહેશે..
ઉંમર મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ પદ માટે વય મર્યાદા 20થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પરીક્ષાના અનેક તબક્કામાંથી પસાર થયા બાદ આ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મુખ્યત્વે પૂર્વ અને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. આ ઉપરાંત તમારી ભાષાની પણ પરિક્ષા લેવામાં આવશે.. પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કર્યા પછી જ બીજા તબક્કામાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો ઉમેદવાર પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ નહીં કરે તો તેને આગળની પરીક્ષામાં સામેલ કરવામાં આવશે નહીં.
પગાર
પસંદગી બાદ ઉમેદવારને દર મહિને 47,849 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આ સાથે ભથ્થું પણ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
આ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી નીચે મુજબના તબ્બકામાં થશે.
- પ્રાથમિક ઓનલાઈન કસોટી
- મુખ્ય કસોટી
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
અરજી કરવાની પ્રક્રિયા
- ઓફિશિયલ વેબસાઈટclick here પર રજીસ્ટ્રેશન કરો
- હવે તમને મળેલા આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો
- જરૂરી તમામ માહિતી દાખલ કરો
- હવે ઓનલાઈન અરજી ફી ફરો
- ત્યાર બાદ ફાઈનલ સબમિટ કરવું અને જે રસીદ નીકળે તેની પ્રિન્ટ કાઢી લેવી
ઓફિશિયલ નોટિફિકેશન | click here |
રજીસ્ટ્રેશન માટે | click here |
0 Response to "RBI Recruitment આસિસ્ટન્ટની પોસ્ટ માટે નીકળી બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી 2023"
Post a Comment