Tuition Coaching Sahay 2023: કોચિંગ સહાય યોજના , યોજના માં 15000 રૂપિયાની સહાય મેળવો
Tuition Coaching Sahay 2023: કોચિંગ સહાય યોજના , યોજના માં 15000 રૂપિયાની સહાય મેળવો
યોજના માં 15,000 રૂપિયાની સહાય.
ત્યારે આવી જ એક યોજના એક Tuition Coaching Sahay 2023 ચલાવી રહ્યા છે. આ સહાય ધોરણ11 અને 12 માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રૂપિયા 15,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આવો જોઈએ આ Tuition Coaching Fee Scheme વિશેની માહિતી નીચે મુજબ જોઈએ.
Tuition Coaching Sahay 2023
આર્ટિકલનું નામ | Tuition Coaching Sahay 2023 |
સંસ્થાનું નામ | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
યોજનાનુ નામ | ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
સહાયની રકમ | 15,000 |
ઉદેશ્ય | બિન અનામત વર્ગના વિદ્યાર્થોના ભોજન બિલ સહાય માટે |
આ યોજના શું છે ?
આ Tuition Coaching Sahay 2023 ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં બિનઅનામત જાતિના ધોરણ 11તથા 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે શાળાની બહાર આવેલ ટ્યૂશન ક્લાસીસ જાય છે અને ધોરણ-10 માં 70 કે તેથી વધુ ટકા પરિણામ આવેલ હોય તેમને સરકાર તરફથી દર વર્ષ 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ માટે બિનઅનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જ આ સહાય મળવા પાત્ર છે.
આ યોજના અંતર્ગત જરૂરી આધાર પુરાવાઓ
આ Tuition Coaching Sahay 2023 યોજનાનો લાભ લેવા તમારે નીચે મુજબના આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- નિયત નમુનાનું અરજીપત્રક
- આધારકાર્ડની ઝેરોક્ષ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- એલસી અથવા જન્મનું પ્રમાણપત્ર
- પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
- ઘરવેરા ની રશીદ
- ધોરણ-10 ની માર્કશીટ
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ ફીની રસીદ અથવા ભરવાપાત્ર રસીદ સાથે)
- ટ્યુશન ક્લાસીસના રજિસ્ટ્રેશનો આધાર
- તથા માંગવામાં આવેલ અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ
આ યોજના માટેની લાયકાત
આ યોજના માટે નીચે મુજબની લાયકાત નિયત કરેલ છે. જે હોવી જરૂરી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે તમારે ધોરણ-10 માં 70% કે તેથી વધુ ટકાવારી હોવી જરૂરી છે.
- આ યોજના બિન અનામત કેટેગરી થી આવતા વિદ્યાર્થીઓ માટે હોવા જોઈએ.
- આ યોજનામાં જે ટ્યુશન કલાસ જાવ છો તે શાળા કે કોલેજ ની અંદર ન હોવું જોઈએ.
- આ યોજનો લાભ એક વર્ષમાં ફક્ત એક જ વખત મળવા પાત્ર રહેશે.
આ યોજના માટેની આવક મર્યાદા
આ Tuition Coaching Sahay 2023 માટે જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છા ધરાવે છે તે વિદ્યાર્થીની તમામ સ્ત્રોતો મળીને રૂપિયા 4.50 લાખ થી વધારે આવક ન હોવી જોઈએ.
કોચિંગ સહાય યોજના 2023 અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે એ ચકાસો કે તમે આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય છો કે નહીં?
- ત્યાર બાદ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો અને તેમાં “Gueedc” લખી સેર્ચ કરો.
- સર્ચ રિઝલ્ટમાં પ્રથમ લિંક ઉપર ક્લિક કરો.
- ત્યાર બાદ જમણી બાજુ આપેલ “Apply Now” બટન ઉપર ક્લિક કરો.
- હવે બધી યોજનાના નામ આવી જશે તો ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાની બાજુમાં આપેલ બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ “New Registration” ઉપર ક્લિક કરી નવું રેજીસ્ટ્રેશન કરો.
- હવે રજીસ્ટ્રેશન કર્યા પછી ID અને Password એન્ટર કરી લોગીન કરો.
- હવે તમારે તમારી તમામ માહિતી અને આધારપુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર બાદ તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.
- છેલ્લે આ ર્જિફોર્મની પૃંટાઉટ કાઢી લેવી.
સંસ્થાના ધારાધોરણો અંગેની સંપુર્ણ માહિતી | click here |
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો | click here |
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો | click here |
0 Response to "Tuition Coaching Sahay 2023: કોચિંગ સહાય યોજના , યોજના માં 15000 રૂપિયાની સહાય મેળવો"
Post a Comment