GSRTC કંડકટરોની ભરતીની જાહેરાત 2023



GSRTC કંડકટર ની ભરતીની જાહે 2023




ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામા આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ  વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને


૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહિ


તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક અરજી કરવાની વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો


રદ કરવામાં આવશે.


હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો


ભરવાની રહેશે, જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર હરે નહિં,


નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સુચનાઓ નિગમની વેબસાઈટ  પર મુકવામાં આવશે જેથી અરજદારે સમાંતરે નિગમની વેબસાઈટ અચૂક જોવાની રહેશે. અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી અને ઉમેદવારના હિતમાં છે.


કક્ષાનું નામ – કંડકટર


ફીકસ પગાર પાંચ વર્ષ માટે રૂ.૧૮૫૦૦ /-


કુલ જગ્યાઓ – ૩૩૪૨


ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) અરજી પત્રકની ફી સ્વિકારવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)

* શરતી (૧) : સદર ૭૬૫ કંડકટરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજુરીની અપેક્ષાએ કરવામાં આવે છે. જો


સરકારશ્રી ધ્વારા પસંદગીયાદી બનાવતા સુધીમાં મંજુરી આપવામાં આવશે તો ૭૬૫ કંડકટરોની ભરતી કરવામાં આવશે. જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી ૭૬૫ બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પુર્ણ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે જેની નોધ લેશો.

* શરતી (૨) ; સદર ૧૨૭૮ કંડકટરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજુરીની અપેક્ષાએ કરવામાં આવે છે. જો સરકારશ્રી ધ્વારા પસંદગીયાદી બનાવતા સુધીમાં મંજુરી આપવામાં આવશે તો ૧૨૭૮ કંડકટરોની ભરતી કરવામાં આવશે. જો મંજુરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી ૧૨૭૮ બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પુર્ણ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે જેની નોંધ લેશો.


* આમ, જો ૭૬૫ ની સરકારશ્રી ધ્વારા મંજુરી આપવામાં આવશે તો ૧૨૯૯ + ૭૬૫ = ૨૦૬૪ ની ભરતી પુર્ણ કરવામાં આવશે, જો ૧૨૭૮ ની સરકારશ્રી ધ્વારા મંજુરી આપવામાં આવશે તો ૧૨૯૯ + ૧૨૭૮ = ૨૫૭૭ ની ભરતી પુર્ણ કરવામાં આવશે. જો ૭૬૫ + ૧૨૭૮ એમ બંનેની સરકારશ્રી ધ્વારા મંજુરી આપવામાં આવશે તો ૧૨૯૯ + ૭૬૫ + ૧૨૭૮ = ૩૩૪૨ ની ભરતી પૂર્ણ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે જેની નોંધ લેશો.


૭. આમ, શરતી (૧) અને શરતી (ર) માં દર્શાવેલ વિગતે સરકારશ્રીની મંજુરી નહી મળ્યેથી કુલ ૧૨૯૯ જગ્યાઓની


ભરતી પુર્ણ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે જેની નોધ લેશો.


A. મુખ્ય સુચનાઓ:-


1) ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાનો નિગમને અબાધિત હક્ક રહેશે.


2) ઉમેદવારે ઓનલાઇન અરજીપત્રક ભર્યાં બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને સખવી


જયારે નિગમ ધ્વારા અરજીપત્રક રજુ કરવા જણાવવામાં આવે ત્યારે અચુક લાવવાનું રહેશે,


3) ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતમાં જે જગ્યાઓની ભરતી કરવાની છે તે નિગમની આગામી નિવૃત્તિને ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવે છે જેથી જેમ જેમ નિગમને જરૂરિયાત જણાશે તેમ તેમ પસંદગી / પ્રતિક્ષાયાદીના ઉમેદવારને નિગમ નિમણૂંક હુકમ આપવાની કાર્યવાહી કરશે.


4) જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ અને નિયત ટકાવારી ફેરફાર) સુધારો કરવાનો નિગમને અબાધિત હક્ક રહેશે. અનુસાર 5).જો ઉમેદવારે આ કક્ષામાં એકથી વધુ અરજીપત્રક ભરેલ હશે તો તેવા ઉમેદવારનું અંતિમ ભરેલ અરજીપત્રક જ


વિચારણામાં લેવામાં આવશે અને બાકીના અરજીપત્રકો આપોઆપ રદ થયેલા ગણાશે, જે અંગે ઉમેદવાર કોઇ નકરાર ઉપસ્થિત કરી શકશે નહિ. 6) કોઇપણ ઉમેદવારે એક થી વધુ અરજીપત્રક ભરેલ હોય અને અલગ-અલગ અરજીપત્રકમાં પોતાના નામ ।


પિતા/પતિના નામ અને અટકમાં સ્પેલીંગમાં મીસ્ડેક કરેલ હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ-અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એક થી વધુ અરજીપત્રક સામે એક થી વધુ કોલલેટર મળવા પામશે તેવા સંજોગોમાં ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા સમયે રુબરુ આઇ.ડી. પ્રુફ રજુ કર્યેથી આઇ.ડી.પ્રુફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલલેટર સામે ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.MR) લેખિત પરીક્ષા આપવા પાત્ર થશે. આઇ.ડી. પ્રૂફ મુજબ અરજીપત્રકની વિગતોમાં ક્ષતિ / ભુલ હશે તો ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ.


7) ધો.૧૨ પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, ૧૦૦ ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે ૧:૧૫ ના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. ૧:૧૫ મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લી કટ ઓફ મુજબની સરખી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોને ૧૦૦ ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.


8) ૧૦૦ ગુણની ઓ.એમ.આર પધ્ધતિથી હેતુલક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઉંચુ મેરીટ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઇ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, ત્યારબાદ મેરિટ યાદીનાં આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે ૧ જગ્યા સામે ૧.૫ (દોઢ ગણા મુજબના ઉમેદવારોને અથવા નિગમની જરૂરિયાતના પ્રમાણમાં એક સાથે / તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તેમાંથી યોગ્ય માલુમ પડ્યેથી પ્રોવિઝનલ પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે.


9) આ જાહેરાત અન્વયે પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઇ પણ વિભાગ / ડેપો ખાતે નિમણૂંક આપવામાં આવશે અને તેઓ જે તે નિમણુંકના વિભાગની પસંદગી યાદીના ગણાશે

1) નિમણુંક પામેલ ઉમેદવારની બે વર્ષ દરમ્યાનની કામગીરીની સમીક્ષા નોકરીનાં બે વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે અને જો કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે.


।।) આ સીધી ભરતીની જાહેરાત અન્વયે નિગમના પડતર આશ્રિત ઉમેદવારો પણ નિયમો અને જોગવાઇઓ પરિપુર્ણ કરતા હશે તો અરજી કરી શકશે અને તેઓ સીધી ભરતીના ઉમેદવાર ગણાશે,


12) ગુજરાત સરકારશ્રીના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૧૭/૫/૨૦૧૪ ના ઠરાવ નંબર : એસટીસી- ૧૦૨૦૦૯/૮૬૯/ઘ મુજબ નિગમના પડતર આશ્રિત ઉમેદવારો માટે મંજુર થયેલ જગ્યાઓના ૩૩% જગ્યાઓ અનામત રાખવામાં આવશે. સદર જગ્યાઓમાં નિયત કરેલ લાયકાત ધરાવતા આશ્રિત ઉમેદવારો મળવા પામશે નહીં તો તે જગ્યાઓ યોગ્ય લાયકાત ધરાવતા અન્ય ઉમેદવારોમાંથી ભરવામાં આવશે.

1) જાહેરાતમાં જણાવ્યા મુજબના સીલેબસ પ્રમાણે ૧૦૦ ગુણની, ૧૦૦ પ્રશ્નોની O.M.R, પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય ૧:૦૦ કલાકનો રહેશે. આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહી.

2) સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ-૧૨ ની કક્ષાના સામાન્ય જ્ઞાન અને લધુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળુ પ્રશ્નપત્ર (O.M.R.) રહેશે.


) પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ (ધો.૧૨ કક્ષાનું) સિવાય ગુજરાતીમાં રહેશે, 4) ૧૦૦ ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે અને દરેક પ્રશ્નનો ૦૧ (એક) ગુણ રહેશે.


3


5) O.M.R પદ્ધતિથી ઉત્તરવહીના મુલ્યાંકન માટે સાચા-ખોટા જવાબ, એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા, છેકછાકવાળા, એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનાં ગુણનું મુલ્યાંકન માઈનસ પદ્ધતિથી કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, એક કરતા વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ ૦.૨૫ ગુણ માઈનસ કાપવામાં


આવશે,પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય અને OM.R ઉત્તરપત્રમાં વિકલ્પ (E) ડાર્ક કરશે તો


તેના માઈનસ ૦.ર૫ ગુણ કાપવામાં આવશે નહી.


6) દરેક ઉમેદવારે પોતાની ઓળખ માટે માન્ય ફોટો આઈ.ડી.પ્રુફ જેવા કે (ઈલેકશન કાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, સરકારશ્રી ધ્વારા અધિકૃત કરાયેલ ઓળખકાર્ડ વગેરે પૈકી કોઈ એક) સાથે લઈને કોલલેટરમાં દર્શાવેલ રીપોર્ટીંગ સ્થળે / તારીખે / સમયે અચૂક હાજર થવાનું રહેશે અને રજીસ્ટ્રેશન અંગેની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.


7) જો કોઈ મહિલા ઉમેદવારે લગ્ન પછી અરજી પત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો


લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર / સોગંદનામું (નોટરી કરાવી) / ગેઝેટ સાથે લાવવાનું રહેશે અને તે પુરાવો પરીક્ષકને / દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનો રહેશે.


8 અસલ કોલલેટર ઉમેદવારે પરીક્ષાના સ્થળે સાથે લાવવાનો રહેશે અને પરીક્ષકને / દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનો રહેશે. 9) O.M.R. ઉત્તરવહીમાં પોતાની ઓળખચક માટે કોઈપણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ ચિહન કે જેનાથી


ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ કરનાર ઉમેદવારને આ પરીક્ષા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. 10 ઉમેદવારોએ પરીક્ષાખંડમાં / હોલમાં કોલલેટર સિવાય કોઈપણ પ્રકારના હસ્તલિખિત છાપેલા પુસ્તક કે કાગળની ચિઠ્ઠી, કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, સેલફોન, સ્માર્ટ વોચ, ઇયર ફોન, બડ્સ કે કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીક સાધનો લઈ જવાના કે ઉપયોગ કરવાની મનાઈ છે, તેમ છતાં કોઈ ઉમેદવાર આવી વસ્તુ સાથે


રાખશે અથવા ઉપયોગ કરતા માલુમ પડશે તો તેવા ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે.


11) ઉમેદવારે પરીક્ષાની ઉત્તરવહીમાં જવાબ માર્ક કરવા ભરી કે કાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે.


E. પગાર ધોરણ:-


પસંદગી પામનાર ઉમેદવારોને કંડકટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી કંડકટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.

F. વય મર્યાદા:

- ૧૮ થી ૩૪ વર્ષ (જન્મ તારીખ:- ૦૬/૦૯/૧૯૮૯ થી ૦૬/૦૯/૨૦૦૫)

1) તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા (ઉંમર) માટે અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. 2) આ જાહેરાતમાં દર્શાવેલ ઉંમર કરતાં વધારે ઉંમરવાળા ઉમેદવારે ફોર્મ ભર્યુ હશે અને ટેકનીકલ કારણોસર તે


ફોર્મ ભરાઈ ગયુ હશે તો તે ફોર્મ આપોઆપ રદ ગણાશે અને આ બાબતે ઉમેદવારને કોઈ જાણ કરવામાં આવશે


નહિ.


3) સામાન્ય મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે. 4) તમામ અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.


5) તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૧૦ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે


6) સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરૂષ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૧૦ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે. 7) સામાન્ય વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને ઉપર્લી વયમર્યાદામાં ૧૫ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.


R) તમામ અનામત વર્ગના દિવ્યાંગ પુરૂષ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૧૫ વર્ષની છુટછાટ મળવાપાત્ર


થશે. 9)તમામ અનામત વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૨૦ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.


10) માજી સૈનિક ઉમેદવારોને આ જાહેરાતમાં દર્શાવેલ માજી સૈનિકની સૂચનાઓ મુજબ ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે.


11) તમામ કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ


સંજોગોમાં ૪૫ વર્ષ કરતાં વધવી જોઇએ નહીં.


G. નાગરિકત્વ:-


ઉમેદવાર, (ક) ભારતનો નાગરિક અથવા (ખ) નેપાળનો પ્રજાજન અથવા (ગ) ભૂતાનનો પ્રજાજન અથવા (૫) તિબેટનો નિર્વાસિત જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી ૧લી જાન્યુઆરી, ૧૯૬૨ પહેલાં ભારતમાં આવેલા હોવા જોઇએ, અથવા (ચ) મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ), બર્મા (મ્યાનમાર), શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક ટાંઝાનીયા, ઝાંબીયા, મલાવી, ખૈર, ઇથોપીયા, અથવા વિયેટનામથી સ્થળાંતર કરીને આવેલ હોવા જોઇએ, પરંતુ પેટા ક્રમાંક (ખ), (ગ), (ઘ), અને (ચ) માં આવતા ઉમેદવારોના કિસ્સામાં સરકારે પાત્રતા પ્રમાણપત્ર આપેલ હોવું જોઇએ.


નોંધ:- જે ઉમેદવારના કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર જરૂરી હોય તેવા ઉમેદવારનું અરજીપત્રક નિગમ વિચારણામાં


લેશે અને જો નિમણૂક માટે તેમના નામની ભલામણ કરવામાં આવશે તો નિગમ તેમના કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર


આપવાની શરતે કામચલાઉ નિમણૂક આપશે.


I. જન્મ તારીખ:-


1. નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે એસ.એસ.સી બોર્ડ ધ્વારા અપાયેલ એસ.એસ.સી.ઈ. નું પ્રમાણપત્ર માન્ય


રહેશે અથવા ઉમેદવાર પાસે એસ.એસ.સી.ઈ, નું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં શાળા છોડયાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. (જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે નહીં.) 2. એસ.એસ.સી.ઈ. ના પ્રમાણપત્ર અથવા શાળા છોડયાના પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મતારીખ મુજબ ઉંમરની


ગણતરી ધ્યાને લેવામાં આવશે.


1, ઓનલાઈન અરજી પત્રકમાં જન્મ તારીખ એસ.એસ.સી.ઈ. ના પ્રમાણપત્ર અથવા શાળા છોડયાના પ્રમાણપત્ર મુજબ દર્શાવવાની રહેશે. અન્યથા અરજીપત્રક રદ થશે. ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખ આખરી ગણાશે, આ બાબતે પાછળથી કોઇપણ કારણસર ફેરફાર થઈ શકશે નહી.


I. શૈક્ષણિક લાયકાત:-


1. ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડકટર લાઈસન્સ, ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ, બેઝ, વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે.

1. સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં


હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.

 3. ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા. અને ઉચ્ચ.મા.શિ.બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે.


4. ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમાં કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૦+૩ કે તેથી વધુ વર્ષનો


કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.


5. ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨ ૪ ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનો કુલ ગુણ


ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે.

 6. ઉમેદવારે ધો.૧૨ પાસની માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ઓછા ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં સુધારો વધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં.


7, ઉમેદવારે ધો.૧૨ પાસની માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં વધુ ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં સુધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં અને ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થતો હશે તો પણ અરજીપત્રક રદ કરવામાં આવશે.

 8. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં ધો.૧૨ ની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણમાંથી ટકાવારી કાઢી ઓનલાઈન


અરજીપત્રકમાં બે દશાંશ સુધી (દા.ત. ૫૦.ર૫૪) ટકાવારી દર્શાવવાની રહેશે. જો કુલ ગુણમાંથી ગણતરી કરેલ


ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.


9. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં જે લાયકાત દર્શાવવા માંગતા હોય તે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય તેવા જ કિસ્સામાં સંસ્થા / બોર્ડ દ્વારા નિયત કરાયેલ પોઈન્ટ સીસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારીની ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં બે દશાંશ સુધી- (દા.ત. ૫૦.ર૫૪) ટકાવારી દર્શાવવાની રહેશે. આ માટે જે તે સંસ્થા / બોર્ડની પોઈન્ટ સીસ્ટમની ગણતરીની ફોર્મ્યુલાનાં આધારભુત પુરાવા ઉમેદવારે જાતે જ રજુ કરવાનાં રહેશે. જો નિયત કરાયેલ પોઈન્ટ સીસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે આવતી ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.

 10. ધોરણ-૧૨ પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક્કદાવો સ્વીકારવામાં આવશે નહી.


11 ઉમેદવારે ધોરણ-૧૨ પાસના કિસ્સામાં સંસ્થા / બોર્ડ ધ્વારા તેમની માન્ય વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ હોય અને તેને આધારે ઉપરોક્ત સુચના નં.૦૧ થી ૧૦ (જે લાગુ પડતું હોય તે) ની બાબતો ધ્યાને લઈ અરજી પત્રકમાં ટકાવારીની ક્યુમિીટીવ વિગતો ભરેલ હશે તો આવા ઉમેદવારે વેબસાઇટ ઉપરના પોતાના પરિણામની પ્રિન્ટ આઉટ મેળવીને પ્રમાણિત કરાવી નકલ અથવા જે તે સંસ્થા / બોર્ડ દ્વારા વેબસાઈટ ઉપર જે તારીખે પરિણામ પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું લખાણ / પ્રમાણપત્ર રુબરુ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે. આવી શૈક્ષણિક લાયકાતનું પરિણામ વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ થયા પહેલા અરજીપત્રક ભરેલ હોય અને માહિતી સાચી હોય તો પણ તે ગ્રાહય રાખવામાં નહીં આવે અને આવા અરજીપત્રક રદ ગણવામાં આવશે.


12. ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૫/૨૦૧૨ ના ઠરાવ મુજબ જે ઉમેદવારોએ ધો.૧૦ પાસ કર્યા પછી ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વી.ટી.) અથવા ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વી.ટી.) ની પરીક્ષા પાસ કરેલ હોય અને તેઓએ જો પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧રની અથવા ગુજરાત ઓપન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધો.૧૨ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે, શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.


13. જે ઉમેદવારોએ ધો.૧૦ પછી પોલીટેકનીકમાં ૩ વર્ષનો ડીપ્લોમા કોર્ષ કરેલ હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધો.૧૨ની લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે. શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

14. ધોરણ-૧૨ માટે ઉપરોક્ત દર્શાવેલ અ.ન.(૧૨) અને (૧૩) સિવાયની અન્ય કોઇપણ સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે નહીં.


15. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ નામ, એસ.એસ.સી.ઇ.નું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાના પ્રમાણપત્ર, લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજી પુરાવા મુજબના પોતાના નામ અને અટકમાં જો સ્પેલીંગ મિસ્ટેક હશે તો એકીડેવીટ રજુ કરવાનું રહેશે અને જો નામ કે અટકમાં ફેરફાર કરેલ હોય તો તે સુધારા અંગે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાની સરકારી ગેઝેટની નકલ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાની રહેશે અન્યથા અરજી પત્રક રદ કરવામાં આવશે.


16. ધોરણ ૧૨ ની પરીક્ષા જો ખાનગી ઉમેદવાર તરીકે પાસ કરેલ હોય તો જે સ્કૂલમાંથી પરીક્ષા પાસ કરેલ હોય તે સ્કૂલનું ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા પાસ કરેલ છે તેવુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. 17. ધોરણ ૧૨ ની પરીક્ષા એક કરતા વધુ પ્રયત્નથી પાસ કરેલ હશે તો ટ્રાયલ સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.


18. ઉમેદવાર નિગમના નીતિનિયમ મુજબ ગુજરાત સરકારશ્રીના સા.વ.વિ.ના ઠરાવ નંબર સી.આર.આર. ૧૦- ૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫ તા.૧૩/૦૮/૨૦૦૮ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનુ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઈશે. અથવા સરકાર માન્ય યુનીવર્સીટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડીપ્લોમા / ડીગ્રી કે સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે, ઉમેદવારે સદર ઠરાવ મુજબના આવા પ્રમાણપત્રો / માર્કશીટ (અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાના) પસંદગી પૂર્વે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજુ કરવાના રહેશે જો રજૂ નહીં કરે તો તેઓનું


અરજીપત્રક રદ કરવામાં આવશે. 19. ઉમેદવાર દ્વારા અભ્યાસ અંગેના આંતરરાજ્ય (આઉટ સ્ટેટ) ની માર્કશીટ / પ્રમાણપત્ર / દસ્તાવેજ રજુ કર્યેથી તેની સંતોષકારક ખરાઈ થયા બાદ જ નિમણુંક અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખોટી માર્કશીટ / પ્રમાણપત્ર / દસ્તાવેજ ધરાવતા ઉમેદવારોનું અરજીપત્રક રદ કરવામાં આવશે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિગમ પાસે અબાધિત હકક રહેશે.


.. ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ તથા કંડકટર લાયસન્સ માટેની સુચના:- 1. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલીડીટી ધરાવતો ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ હોય તેની જ વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં


દર્શાવેલ


ફર્સ્ટ-એઇડ સર્ટીફિકેટ વેલીડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.


2, જો વેલીડ ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ ન હોય અથવા વેલીડ ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ પુર્ણ થઈ ગયું હોય તો નવું ફર્સ્ટ- એઈડ સર્ટીફિકેટ મેળવવાં માટેની ફીની પહોંચ અથવા પ્રોવિઝનલ સર્ટીફકેટના આધારે ઓનલાઈન અરજી કરી શકાશે. જે ફીની પહોંચનાં આધારે ઓનલાઈન અરજી કરી હોય તે જ ફીની પહોંચનાં આધારે મેળવેલ પ્રોવિઝનલ સર્ટીફિકેટ અથવા વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટીફિકેટ માન્ય રહેશે તેમજ દસ્તાવેજ ચકાસણી વખતે રજુ કરવાનું રહેશે, અન્યથા નિગમ ધ્વારા લેવામાં આવેલ નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે


3. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલીડીટી ધરાવતા કંડકટર લાયસન્સની વિગત ઓનલાઈન


અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડકટર લાયસન્સ વેલીડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.


6. અનામતનો લાભ:-


1. અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમને પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે.


2. મૂળ ગુજરાતના વસાહતી તેવા અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / આર્થિક રીતે નબળા વર્ગ / સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારોને જ અનામત વર્ગના અરજદાર તરીકે લાભ મળશે.


3. ઉમેદવારે અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો પાછળથી અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક્ક દાવો માન્ય રાખવામાં આવશે નહીં.


4. જાતિના પ્રમાણપત્ર મુજબની જાતિ ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ના હોય અથવા ખોટી / જુદી દર્શાવેલ


હોય અથવા અરજી કર્યા પછીનું જાતિનું પ્રમાણપત્ર હોય તો તેવા કિસ્સામાં તેવા ઉમેદવારને જો તે ઉમેદવાર

જનરલ કેટેગરીની પાત્રતા ધરાવતો હશે તો પણ જનરલ કેટેગરીનો લાભ આપવામાં આવશે નહિં અને અરજીપત્રક ૨દ કરવામાં આવશે. અરજીપત્રકમાં દર્શાવેલ જાતિ તથા પ્રમાણપત્રોને આખરી ગણવામાં આવશે. અરજીપત્રક ભર્યા બાદ રજુ કરેલ કોઈપણ આધાર પુરાવાને ધ્યાને લેવામાં આવશે નહીં તથા ઉમેરો કે સુધારો કરવામાં આવશે નહીં. 

5. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત


વર્ગના કિસ્સામાં નિયત કરેલ સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હશે તોજ અનામત વર્ગનો લાભ આપવામાં


આવશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૯૪૪૯૫૯/અ, તા.૬/૨/૧૯૯૬, ઠરાવ ક્રમાંક : સશપ/૧૧૦૯-૧૬૬૩-અ, તા.૨૭/૪/૨૦૧૦ તથા ઠરાવ ક્રમાંક : સશપ/ ૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/૨, તા.૨૬/૪/૨૦૧૬ ની જોગવાઈઓ મુજબ નિયત થયેલ ઠરાવથી નિયત કરેલ પરિશિષ્ટ '૪' (ગુજરાતીમાં) ના નમૂનામાં પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. આવુ પ્રમાણપત્ર જે નાણાંકીય વર્ષમાં મેળવેલ હોય તે સહિત ત્રણ વર્ષ સુધીનું રહેશે અને તેમાં જાહેરાતમાં દર્શાવેલ સમયગાળાનો સમાવેશ થતો હોવો જોઈએ અન્યથા આવા અરજદારોને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગનો લાભ મળવાપાત્ર રહેશે નહિં પરિણીત મહિલા અરજદારોએ આવુ પ્રમાણપત્ર તેમના માતા-પિતાની આવકના સંદર્ભમાં રજુ કરવાનું રહેશે. જો આવા અરજદારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવુ પ્રમાણપત્ર રજુ કરેલ હશે તો તેમને અનામતનો લાભ મળવાપાત્ર થશે નહિ. આ પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં મેળવેલ હોય તે સહિત ત્રણ વર્ષના સમયગાળાની આવકને ધ્યાને લઈ, અરજી કર્યા તારીખ સુધીમાં મેળવેલ હોવુ જોઈએ. અરજી સાથે પરિશિષ્ટ 'જ' ના બદલે Annexure-A (અંગ્રેજીમાં) રજુ કરેલ હશે તો આવા અરજદારોને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગનો લાભ મળવાપાત્ર રહેશે નહિં અને અરજી પત્રક રદ કરવામાં આવશે. કેમકે Arnexure-A ભારત સરકાર હેઠળની નોકરી માટેનું છે. જો અરજદારે આ પ્રમાણપત્ર (પરિશિષ્ટ '૪') અરજી પત્રક સાથે રજુ કરેલ નહીં હોય તો આવા અરજદારોનું અરજી પત્ર રદ કરવામાં આવશે. 6.


7. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના


તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક:ઈ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯૮૪૫૯૦૩/૨ થી નિયત થયેલ નમૂના (અંગ્રેજીમાં


Annexure KH અથવા પરિશિષ્ટ-ગ) માં મેળવેલ પાત્રતા પ્રમાણપત્ર (અર્થાત તેઓ EWS Category હેઠળ આવે છે તે મતલબનું પ્રમાણપત્ર) ના નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે તેમજ દસ્તાવેજ ચકાસણી સમયે તે જ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અન્યથા અરજી પત્રક રદ કરવામાં આવશે. 8. સરકારની પ્રવર્તમાન જોગવાઈ મુજબ અનામત કક્ષાના ઉમેદવારો બિનઅનામત વર્ગના ઉમેદવારોની સાથે નિયત ધોરણ (અર્થાત વયમર્યાદા, અનુભવની લાયકાત, બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે અપનાવેલ હોય તેના કરતાં વધુ વિસ્તૃત કરેલ અન્ય ક્ષેત્ર) માં છૂટછાટ લીધા સિવાય પોતાની ગુણવત્તાના આધારે પસંદગી પામે બિનઅનામત જગ્યાની સામે ગણતરીમાં લેવાના થાય છે.


“જો ઉમેદવારનો સમાવેશ અનામત વર્ગ, માજી સૈનિક, મહિલા કે વિધવા પૈકીના વિકલ્પો પૈકી એક થી વધુ


વિકલ્પોમાં થતો હોય તો તેવા કિસ્સામાં તેને લાગુ પડતા વિકલ્પો પૈકી જેમાં વધુ લાભ મળવાપત્ર હશે તે મળશે.


. અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે રજૂ કરવાનાં પુરાવાઓ:-


અનુ.જનજાતિના ઉમેદવારોને નિમણૂંક આપતા પહેલા જાતિનાં સબંધમાં ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ નાં ઠરાવ ક્ર્માંક સીઆરઆર-૧૦૨૦૧૮-૨૬૧૨૩૯-ગ.૨ ની જોગવાઈ તેમજ તે અન્વયે સમયાંતરે થયેલ સુધારા અનુસાર અનુ.જનજાતિના ઉમેદવારોનાં જાતિ પ્રમાણપત્રોની યકાસણી આદિજાતિ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ/ સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઈ / ચકાસણી કરવાની રહે છે.આથી કમિશ્નરશ્રી, આદિજાતિ ધ્વારા પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે નીચે મુજબના મુદ્દા નં.૧ થી ૧૧) પુરાવાઓ રજુ કરવાના રહેશે. કમિશ્નરશ્રી, આદિજાતિ જે ઉમેદવારને અનુ.જનજાતિના ઉમેદવાર તરીકે માન્યતા આપશે તે જ ઉમેદવારને અનુ.જનજાતિમાં અનામતનો લાભ મળવાપાત્ર થશે તેમજ નિમણુંક અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે,


1. ઉમેદવારના શાળા છોડ્યા પ્રમાણપત્રની નકલ


 Forme pdf ;-click here

online apply :-Click here

All update:-Click here

0 Response to "GSRTC કંડકટરોની ભરતીની જાહેરાત 2023 "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11