TAT EXAM 2023 Declare : ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા જાહેર, 5 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશેTAT EXAM 2023 Declare : ઉચ્ચતર માધ્યમિક ટેટની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ મિત્ર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે . તાજેતરમાં જાણવા મળી રહ્યું છે કે , રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 

 જે મુજબ આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે.

આ પરીક્ષા માટેના ફોર્મ 5 જુલાઈ 2023 થી લઈને 15 જુલાઈ 2023 સુધી ઓનલાઇન ભરવાના રહેશે વધુ માહિતી માટે આજના લેખને વાંચો

શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2023 નો કાર્યક્રમ

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામTAT ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંપૂર્ણ જાહેરનામું જાહેર
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ01/07/2023
ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ તારીખ05/07/2023
છેલ્લી તારીખ15/07/2023
ફી સ્વીકારવાનો સમયગાળો05/07/2023 થી 17/07/2023
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ06/08/2023
 મુખ્ય પરીક્ષા તારીખ17/09/2023
સત્તાવાર વેબસાઈટhttps://sebexam.org/

TAT ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 • આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા 05/07/2023 થી તા : 15/07/2023દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
 • અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
 • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
 • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
 • “Apply Online” પર Click કરવું.
 • ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું. A
 • Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
 • હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
 • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ.
 • Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
 • હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
 • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
 • Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
 • આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે.
 • ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી શકશે.
 • ATM-DEBIT
 • CARD/CREDIT CARD/NET
TAT Higher Secondary Notification 2023

TAT Higher Secondary Notification 2023 શેડ્યૂલ

છેલ્લી તારીખ15 જુલાઈ 2023મહત્વપૂર્ણ લિંક : TAT Higher Secondary Notification 2023

ભરતી પોર્ટલhttps://sebexam.org/
સંપૂર્ણ જાહેરનામુંઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

0 Response to "TAT EXAM 2023 Declare : ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા જાહેર, 5 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11