Gujarat High Court Peon Answer Key 2023: ગુજરાત હાઈકોર્ટ પટાવાળા આન્સર કી 2023, જાહેર
Gujarat High Court Peon Answer Key 2023, ગુજરાત હાઈકોર્ટ પટાવાળા આન્સર કી 2023: તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ની પરીક્ષા નવમી જુલાઈ 2023 ના રોજ યોજાયેલ હતી આ પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પરીક્ષા આપી હતી , એવામાં વિદ્યાર્થી મિત્રોને પોતાની આન્સર કી રાહ જોઈ રહ્યા હતા . તો સત્તાવાર વેબસાઈટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે . આ લેખની મદદથી તમે તમારી આન્સર કી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો
Gujarat High Court Peon Answer Key 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઈકોર્ટ (HC) |
પોસ્ટનું નામ | પટાવાળા |
નોકરી પ્રકાર | કોલ લેટર |
પેપર સ્ટેટસ | પ્રકાશન |
ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની પરીક્ષાની તારીખ | 09/07/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in/ |
- સ્ટેપ 1: ગુજરાતના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો- https://hc-ojas.gujarat.gov.in/
- સ્ટેપ 2: પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “જવાબ કી” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ 3: જવાબ કી ડાઉનલોડ કરો
Important Links
ગુજરાત હાઇકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
0 Response to "Gujarat High Court Peon Answer Key 2023: ગુજરાત હાઈકોર્ટ પટાવાળા આન્સર કી 2023, જાહેર"
Post a Comment