10 પાસ ITBP Driver Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ડાઈવર માટેની જગ્યા પર છે. આ ભરતીમાં કુલ 458 જગ્યા પર ભરતી કરવામાં આવશે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વહી મર્યાદા લાયકાત અરજી કરવાની રીત કોણ અરજી કરી શકે છે વગેરે માહિતી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો
10 પાસ ITBP Driver Recruitment 2023
સત્તાવાર વિભાગ
ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી વિભાગ
પોસ્ટનું નામ
કોન્સ્ટેબલ (ડ્રાઇવર)
કુલ જગ્યા
458
પગાર ધોરણ
Rs. 21700- 69100/- (Level- 3)
Job Location
All India
અરજી કરવાની છેલ્લી તારીખ
July 26, 2023
અરજી મોર
Online
સત્તાવાર વેબસાઈટ
itbpolice.nic.in
જરૂરી લાયકાત અને કુલ પોસ્ટ
પોસ્ટનું નામ
કુલ જગ્યા
લાયકાત
Constable (Driver)
458 (UR-195, SC-74, ST-37, OBC-110)
10th Pass + Heavy (HMV) Driving License
વય મર્યાદા :
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવાર ઉંમર 21 વર્ષથી લઈ 27 વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે 27 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો
0 Response to "10 પાસ ITBP ડ્રાઇવર ભરતી 2023 , 458 જગ્યા પર ભરતી અરજી કરો આ રીતે"
Post a Comment