VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023,અરજી કરો



VMC Bharti 2023 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો જે પણ લોકો આ ભરતી માટે ફોર્મ ભરવા માગતા હોય તે લોકો આ ભરતીની સંપૂર્ણ વિગત આ લેખના માધ્યમથી જાણી લે .

VMC Bharti 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન)
છેલ્લી તારીખ30/06/2023
અરજી મોડઑફલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in

પોસ્ટ

  • ઓફિસ આસિસ્ટન્ટ અને પિયુ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ- ૧૨ પાસ – વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

અગત્યની માહિતી

  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ ૧૨ પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં.
  • વયમર્યાદા – ૧૮ થી ૨૮ વર્ષની વચ્ચેના ઉમેદવારે અરજી કરવાની રહેશે.

VMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:

  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી
  • પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.

ધોરણ 8 પાસ માટે ભરતી મહત્વપૂર્ણ તારીખો :

છેલ્લી તારીખ30/06/2023
VMC Bharti 2023

VMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

VMC ભરતી જાહેરાત 2022અહીં ક્લિક કરો

0 Response to "VMC Bharti 2023 : 12 પાસ માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023,અરજી કરો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11