RBI Junior Engineer Bharti 2023,અરજી કરો @rbi.org.in
RBI Junior Engineer Bharti 2023 : | આરબીઆઈ જુનિયર એન્જિનિયર ભરતી 2023 |રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 35 જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં જુનિયર એન્જિનિયર માટેના પદ પર ભરતી કરવામાં આવશે આજે આપણે આ લેખમાં આ વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અરજી ફી અરજી કરવાની રીત અને મહત્વની તારીખો વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને જરૂરી લોકો સુધી પહોંચાડો.
RBI Junior Engineer Bharti 2023
સતાવાર વિભાગ | Reserve Bank Of India ( RBI) |
પોસ્ટ નામ | Junior Engineer |
કુલ જગ્યા | 35 |
શરૂની તારીખ | 09/06/2023 |
અંતિમ તારીખ | 30/06/2023 |
અરજી મોડ | Online |
સત્તાવાર વેબસાઈટ | https://www.rbi.org.in/ |
કુલ જગ્યા
unior Engineer Civil | 29 |
Junior Engineer Electrical | 06 |
Total | 35 |
શૈક્ષણિક લાયકાત :
જુનિયર એન્જિનિયર (સિવિલ): માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ડિપ્લોમા (SC/ST/PwBD માટે 55%) અથવા 55% માર્ક્સ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી (SC/ST/PwBD માટે 45%)
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 65% માર્ક્સ (SC/ST/PwBD માટે 55%) અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ડિગ્રી સાથે ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ડિપ્લોમા. માન્ય યુનિવર્સિટીમાંથી 55% ગુણ સાથે (SC/ST/PwBD માટે 45%).
વય મર્યાદા :
આ ભરતી માટે ઉંમરની મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે સરકારશ્રીના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી :
- General / OBC : Rs. 550/-
- SC / ST / PH : Rs. 50/-
અરજી કઈ રીતે કરવી ?
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જઈ જાહેરાત ડાઉનલોડ કરી શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- સત્તાવાર વેબસાઈટ પર જઈ તમારી જાતનું નોંધણી કરી લો
- ત્યારબાદ અરજી ફોર્મ ભરો
- જરૂરી પુરાવા અપલોડ કરો
- ફીની ચૂકવણી કરો
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ફોર્મ ની વિગતોને પીડીએફ ડાઉનલોડ કરી લો
- તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
મહત્વ ની તારીખો :
શરૂની તારીખ | 09/06/2023 |
અંતિમ તારીખ | 30/06/2023 |
વારંવાર પૂછાતા પ્રશ્નો
RBI Junior Engineer Bharti 2023 કેટલી જગ્યા છે
35
RBI Junior Engineer Bharti 2023 કઈ પોસ્ટમાં જગ્યા છે
જુનિયર એન્જિનિયર
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે
30/06/2023
આ ભરતી માટે અરજી મોડ કયો નક્કી કરવામાં આવે છે
ઓનલાઈન
મહત્વ ની કડીઓ :
સત્તાવાર વેબસાઈટ | https://www.rbi.org.in |
જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Response to "RBI Junior Engineer Bharti 2023,અરજી કરો @rbi.org.in"
Post a Comment