Sury Mandir Modhera 360 Deegree View



 Sury Mandir Modhera : સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવતું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૃહમંડપ, તીર્થમંડપ; સભામંડપ, સભામંડપ અને કુંડ, જળાશય. મુખ્ય મંડપમાં જટિલ રીતે થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે.












Sury Mandir Modhera 360° View - Click Here

Sury Mandir Modhera Vav 360° View - Click Here

0 Response to "Sury Mandir Modhera 360 Deegree View "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11