PM Kisan 17th Installment - Pm Kisan Yojana
PM Kisan 17th Installment: 17મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતો અહીંથી જાણો : સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારે સહાય આપવામાં આવે છે હાલમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16 હપ્તા અપાઈ ગયા છે છેલ્લો હપ્તો 28 ફેબ્રુઆરી 16 મો હપ્તો આપવામાં આવ્યો હતો. હવે મિત્રો જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 17 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર ક્યારે જમા થવાનો છે તેની માહિતી માટે આપણે જોડાયા છીએ.
PM Kisan 17th Installment 17મો હપ્તો ક્યારે આવી શકે?
પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. જો આપણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, દરેક હપ્તો 4 મહિના પછી બહાર પાડવામાં આવે છે. 16મો હપ્તો ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો. જૂન-જુલાઈમાં માત્ર 4 મહિના પછી 17મો હપ્તો રિલીઝ કરવામાં આવશે.
પીએમ કિસાન સમ્માન નિધિ હપ્તો ચેક કરવા માટે
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
- બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
- અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
0 Response to "PM Kisan 17th Installment - Pm Kisan Yojana "
Post a Comment