Gujarati Calendar APK :- ડાઉનલોડ ગુજરાતી કેલેન્ડર APK 2024



 Gujarati Calendar APK 2024: અહીંથી તમે ગુજરાતી કેલેન્ડર APK 2024 ડાઉનલોડ કરી શકશો. દિવાળી તહેરાવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિક્રમ સાવંત 2079 નું વર્ષ પૂરું થાય છે, તારીખ 14 નવેમ્બર 2023 થી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે. અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવું વર્ષ શરુ થતા જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર વસાવે છે, આપણે આ પોસ્ટ માં જાણીશું ગુજરાતી કેલેન્ડર APK 2024 અને સાથે ગુજરાતી કેલેન્ડર APK 2024નું કેલેન્ડર APK સ્વરૂપ મેળવીશું. જે તમે મોબાઈલ માં રાકશો તો ગમે ત્યારે તમને કામ લાગશે, જેમકે દિવસના ચોઘડિયા રાત્રીના ચોઘડિયા, તહેવારો, રજાનું લિસ્ટ જોવા મળશે.












Gujarati Calendar APK 2024

વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લાવતા હોય છે. આ માટે તીથી તોરણ મુજબ ગુજરાતી કેલેન્ડર PDF 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે Gujarati Calendar PDF 2024 apk અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.

  1. આજનુ પંચાંગ
  2. આજના ચોઘડીયા
  3. આજનુ રાશીફળ
  4. વાર્ષિક રાશીફળ
  5. તહેવારોનુ લીસ્ટ 2024
  6. જાહેર રજા લીસ્ટ 2024
  7. આજની તીથી
  8. આજના શુભ મુહુર્ત
  9. દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  10. આજનુ નક્ષત્ર
  11. આજની રાશી
  12. કુંડલી
  13. આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  14. 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  15. બેંક રજા લીસ્ટ
  16. હિંદુ કેલેન્ડર 2024
  17. કેલેન્ડર વિક્રમ સંવત 2080
ગુજરાતી કેલેન્ડર PDF 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.
  • આ એપ મા ગુજરાતી કેલેન્ડર PDF 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar PDF 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.
જો તમારે આ ગુજરાતી કેલેન્ડર નું એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવું હોય તો નીચે લિંક આપેલ છે અને ગુજરાતી કેલેન્ડરની PDF તમારે મોબાઈલમાં સેવ રાખવી હોય તો BAPS Gujarati Calendar PDF પર ક્લિક કરી સેવ કરી શકો છો.

APK ઇન્સ્ટોલ કરવા અહી ક્લિક કરો

0 Response to "Gujarati Calendar APK :- ડાઉનલોડ ગુજરાતી કેલેન્ડર APK 2024"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11