હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો ઘરે બેઠા ફ્રી માં 2023



 

હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો ઘરે બેઠા ફ્રી માં 2023

ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક: Driving License Exam book 2023: ભારતમા રોડ પર કોઇ પણ વાહન જેમ કે બાઇક, ફોર વ્હીલર કે ટ્રક જેવા હેવી વાહન ચલાવવા માટે ડ્રાઇવીંગ લાયસન્સ ફરજીયાત છે. ડ્રાઇવિંગ લાઇસન્સ



આજે આ આર્ટીકલ મા જાણીએ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા ની પ્રોસેસ. ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે સૌ પ્રથમ ડ્રાઇવીંગ લાયસન્સ કોમ્યુટર પરીક્ષા આપવાની હોય છે,

તેમા પાસ થયા બાદ લર્નીંગ લાયસન્સ આપવામા આવે છે.

અને થોડા દિવસો બાદ જે વાહન ચલાવવાનુ લાયસન્સ કઢાવવુ હોય તે વાહન ચલાવવાની ટેસ્ટ આપવાની હોય છે. કોમ્પ્યુટર પરીક્ષા આપવા માટે અગત્યના પ્રશ્નો ની PDF બુક આ પોસ્ટમા આપેલી છે. જે પ્રશ્નો આપને ખૂબ ઉપયોગી બનશે.

હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો ઘરે બેઠા ફ્રી માં

મિત્રો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જતા હશો તો તમારે ત્યાં જઈને ત્યાં તમારે મિત્રો સ્ટેટ આપવાનું હોય છે એક એકદમ બાઈક કે ગાડી પણ ચલાવી તમે ત્યાં તો પાસ થઈ જાવ અને જ્યાં તમારે કોમ્પ્યુટરમાં તમે સ્ટેટ આપવાના હોય છે ત્યારે તમે નપાસ થયો મિત્રો તમે હવે ઘરે બેઠા બનાવી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ

ડ્રાઇવિંગ લાઇસન્સ

આ લાયસન્સ તમને મોબાઈલ દ્વારા test આપ્યા પછી તમને ત્રીસ દિવસમાં મળી જશે ગુજરાત લર્નિંગ લાઇસન બધે માન્ય ગણવામાં આવે છ.

નિયમ

મિત્રો તમારી લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ફોરવીલ માટે તમારે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ

તમારે ફોરવીલ અન્ય સાધનો માટે તમારે વસ્તી વધારે હોવી જોઈએ છે ટ્રાન્સપોર્ટર જેવા તમે હોય તમારે 20 થી ઉપરની એ જ હોવી જોઈએ

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન

  1. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
  2. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો
  3. વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.
  4. જે રોડ વન-વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં : રીવર્સ ગીયરમાં વાહન ચલાવવું મનાય છે
  5. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? : આગળના વાહનની જમણી બાજુથી
  6. કાચાલાયસન્સની મુદ્દત કેટલી છે? : 6 મહિના
  7. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? : રોડની જમણી બાજુએ ચાલવું
  8. ક્યાં વાહનને જવા માટે અગ્રતા આપવી? : એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન
  9. રાત્રી દરમિયાન જયારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે? : વાહનની પાર્કિંગ લાઈટ ચાલુ કરવી
  10. ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
  11. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
  12. ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
  13. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
  14. ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
  15. PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
  16. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
  17. નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
  18. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
  19. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
  20. જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી
Driving Licence પરીક્ષા માટે ઉપયોગી બૂક અને એપ્લીકેશન નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.
ઓનલાઇન અરજી
 CLICK HERE
Driving Licence કોમ્પ્યુટર પરીક્ષા માટે ઉપયોગી બૂકclick here PDF
 

0 Response to "હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો ઘરે બેઠા ફ્રી માં 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11