GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી ૨૦૨૩, પગાર ₹ 1,26,600 સુધી
નાયબ મામલતદાર ભરતી 2023 : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મામલતદાર ના પદ માટે બહાર પાડવામાં આવેલ છે આ ભરતી જીપીએસસી ક્લાસ થ્રી લેવલની ભરતી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે મર્યાદા શું છે લાયકાત અરજી કઈ રીતે કરવી? તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારા whatspp ગ્રુપની જોઈન્ટ કરવાનું ભૂલશો નહીં.
નાયબ મામલતદાર ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ખાલી જગ્યા | ૧૨૭ |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gpsc.gujarat.gov.in/ |
લાયકાત (Qualification) :
આ બધી માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી પરિપૂર્ણ કરેલી હોવી જરૂરી છે તથા ઉમેદવારને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ બહુ ખૂબ જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
પગાર ધોરણ :
આ ભરતી માટે ઉમેદવારને માસિક વેતન ચુકવવામાં આવશે આ વેતન રૂપિયા 39,900 થી લઈ સેવા પૂર્ણ કરતા ₹1,26,600 મળી શકે છે.
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવારને ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
મહત્વ ની તારીખો :
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
નોંધ : કોઈપણ ભરતી માટે ફોર્મ ભરતી પહેલા એકવાર જરૂરથી સત્તાવાર વિભાગ અને સત્તાવાર જાહેરાત તપાસી ત્યારબાદ જ પોતાની અરજી ઓનલા ભરતી દેવાનુંઇન કરવી તેવી તમને નમ્ર વિનંતી છે .
મહત્વ ની કડીઓ :
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Response to "GPSC DYSO/ નાયબ મામલતદાર ભરતી ૨૦૨૩, પગાર ₹ 1,26,600 સુધી"
Post a Comment