ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023, પરિણામ જોવા અહીં ક્લિક કરો
GSEB 12 Science Purak Parixa Result 2023 :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવે છે કે જુલાઈ 2023 માં યોજાયને ઉચ્ચતર માધ્યમિક ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023 | Class 12 Science Supplementary Exam Result 2023 Declared
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા નું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 12 પૂરક પરીક્ષા રિઝલ્ટ |
રીઝલ્ટ સ્થિતિ | જાહેર |
ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ તારીખ | 25/07/2023 |
બોર્ડની વેબસાઈટ | www.gseb.org |
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા કેવી રીતે જોવી?
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org ઓપન કરો.
- પછી ગુજરાત 12મું પરિણામ 2023, GSEB HSC પરિણામ 2023 પર ક્લિક કરો.
- તમારો રોલ નંબર દાખલ કરો.
- તમારું પરિણામ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
- પરિણામ ડાઉનલોડ કરો.
Important Links
ધોરણ 12 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2023 | અહીં ક્લિક કરો |
વાંચો અખબારયાદી | અહીં ક્લિક કરો |
0 Response to "ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા રીઝલ્ટ 2023, પરિણામ જોવા અહીં ક્લિક કરો"
Post a Comment