????Biporjoy Vavajodu Live Location Gujarat : બિપોરજોય વાવાજોડું લાઈવ લોકેશન જુઓ એક જ સેકન્ડમાં
Biporjoy Vavajodu Live Location Gujarat | biporjoy vavajodu live location |vavajodu live | બિપોરજોય વાવાજોડું લાઈવ લોકેશન ગુજરાત | વાવાઝોડું લાઈવ લિંક |live vavajodu
બિપોરજોય વાવાજોડું લાઈવ લોકેશન : ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાના ચક્રવાતને લઈને ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળોમાં ભાઈઓને જાહેર કરી દેવામાં આવી છે તો કેટલાક સ્થળોમાં 144 પણ લગાવી દેવામાં આવી છે . આજના લેખમાં આપણે જાણીશું કે biporjoy vavajodu live location કઈ રીતે ચેક કરવું તેના વિશે .
Biporjoy Vavajodu Live Location Gujarat
પોસ્ટ નામ | બિપોરજોય વાવાજોડું લાઈવ લોકેશન | Biporjoy Vavajodu Live Location |
કેટેગરી | ટ્રેન્ડિંગ ન્યુઝ |
અપડેટ તારીખ | 16 જુન 2023 |
બિપોરજોય વાવજોડુ : ના કારણે દરિયાઈ કિનારાના પાસે આવેલા ગામોમાં વધારે અસર જોવા મળી રહે છે અને ખતરનાક ચક્રવાત ની આશંકા છે વલસાડ દરિયા કિનારા ના વિસ્તારોમાં જાહેર કરવામાં આવે છે આ વિસ્તારમાં હાલ 28 ગામોને જાણ કરવામાં આવી છે અને ત્યાંની સ્થિતિની વાત કરીએ તો થોડી ગંભીર જાણવા મળ્યું છે . તે વિસ્તારોમાં બચાવ ટીમ કામ કરી રહી છે
અંબાલ પટેલની આગાહી
હવામાન જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલને પણ અંગેની આગાહી કરેલ છે તેમણે સંકેત આપ્યો છે કે બિપરજોય વાવાઝોડા સુપર સાયક્લોનિક કેટેગરીનું તોફાન ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે . અંબાલાલ પટેલે કહ્યું છે કે વાવાઝોડાની ડીસા અનિશ્ચિત છે તેથી દિશાની આગાહી કરવી પડકાર જનક પણ માની શકાય છે જોકે અંબાલાલ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ સતત આગળ વધી શકે છે
15, 16 અને 17 માં પશ્ચિમ સૌરાટ્રના ભાગોમાં વરસાદ અસર
990 મિલિબારથી વધીને ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવે છે. આ કારણે ચક્રવાત ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. જો કે, આ પરિણામ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર દરિયાનું તાપમાન અનુકૂળ હોવા પર આધારિત છે.
15મી, 16મી અને 17મી તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સમગ્ર પાકિસ્તાન અને ઉત્તર પ્રદેશના રાજસ્થાનના ભાગો સહિતના ચોક્કસ વિસ્તારોમાં તોફાનથી ભીના વરસાદની સંભાવના છે.
Biporjoy Vavajodu Live Link
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
હવામાન વિભાગની આગાહિ PDF | અહિં ક્લીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Response to "????Biporjoy Vavajodu Live Location Gujarat : બિપોરજોય વાવાજોડું લાઈવ લોકેશન જુઓ એક જ સેકન્ડમાં"
Post a Comment