મધ્યાહન ભોજન યોજના ભરતી 2023,આજે જ કરી લો અરજી.



મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 : મિત્રો ગુજરાત સરકાર દ્વારા ભરતીઓની ઘણી બધી માહિતીઓ બહાર પાડવામાં આવી છે આજે એમાંની જે એક મધ્યાન ભોજન યોજના ભરતી 2023 વિશે આજે આપણે વાત કરીશું આ ભરતી સુરેન્દ્રનગર જિલ્લા માટે બહાર પાડવામાં આવ્યું છે આ ભરતી સુપરવાઇઝર ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશેની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023

યોજનાનું નામમધ્યાહન ભોજન યોજના
નોકરી નું સ્થળગુજરાત
પગાર ધોરણ15000
કુલ જગ્યા 10
અરજી કરવાની છેલ્લી તારીખ23 જુન 2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://mdm.gujarat.gov.in/

પસંદગી પ્રક્રિયા:-

ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન મારફતે ફોર્મ ભરવાના રહેશે ફોર્મ મળી ગયા બાદ ઉમેદવારોના ફોર્મને શોર્ટ લિસ્ટ કરી મેરીટ બહાર પાડવામાં આવશે મેરીટમાં આવેલું ઉમેદવારને ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ઉમેદવારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ભરતી 11 માસ કરાર આધારિત બહાર પાડવામાં આવેલ છે 11 માસ પૂરા થતા ઉમેદવાર આપોઆપ છૂટો થયેલ ગણાશે.

વય મર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૫ વર્ષ નક્કી કરવામાં આવેલી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન / ગૃહ વિજ્ઞાન / ખોરાક અને પોષણમાં સ્નાતકની ડિગ્રી. અને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન.
  • વહીવટનો ઓછામાં ઓછો 2 અથવા 3 વર્ષનો અનુભવ.

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ નીચે આપેલ જાહેરાત ડાઉનલોડ કરો
  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી પોસ્ટ એ .ડી / સ્પીડ પોસ્ટ મોકલવાની રહેશે.
  • અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રૂમ નંબર 31, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
મધ્યાહન ભોજન યોજના ભરતી 2023

note

કોઈપણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ , સત્તાવાર વિભાગ પર એકવાર જરૂરથી પૃષ્ટિ કરો , . કોઈપણ માહિતી માટે nokritak.com કોઈપણ રીતની જવાબદારી લેતું નથી

મહત્વ ની કડીઓ :

જાહેરાતઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

0 Response to "મધ્યાહન ભોજન યોજના ભરતી 2023,આજે જ કરી લો અરજી."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11